________________
२६४
સામુદિતિલક यदि सौभाग्यच्छायालंकरणा ध्रुवं विलसति बाला ॥ रूपेण लक्षणैर्वा प्रयोजनं जगति किं तस्याः ॥१४५ ॥
છાયા –સ્ત્રોનાં મને ભાવ જેનાથી ઢંકાઈ જાય, અને જેને કવિએ લાવણ્ય અથવા સૌભાગ્ય કહે છે. તેને જ સામુદ્રિકકારે છાયા કહે છે. કવિઓની વાણી આ લાવણ્ય ઉપર જ સ્કૂરાયમાન થાય છે, અને આ લાવણ્ય કે જે છાયા નામથી સામુ ત્રિકોને વિક્ષિત છે, તે જે સ્ત્રીમાં ન હોય તે સ્ત્રી કેઈ કામની નથી. જેને જોતાં જ ચિત્તની અંદર એક જાતને ચમકારે અનુભવાય, અને જેને જોવા માટે આંખ પોતાની મેળે જ ખેંચાયા કરે, તેવી છાયા (કાન્તિ) વખાણવા લાયક છે. સ્ત્રીના અંગ પ્રચંગ દરેકમાં આવી કાન્તિ હોય તો તેના માધુની સીમાં રહેતી નથી. સામુદ્રિકો એટલે સુધી આગળ વધીને કહે છે, કે જે સ્ત્રીને આવી માધુર્યતા સંપન્ન કાન્તિ હોય, તેમને લક્ષણોનું કંઈ પણ પ્રજન નથી. ૧૪૦ થી ૧૪૫
रूपाकारविहीने शुभलक्षणविरहिते नियतमंगे। सौभाग्यमस्ति यस्याः सा ललना दुर्लभा भुवने ॥ १४६ ।। यदि लावण्यच्छायाछन्नं शुभलक्ष्मरूपमंगं स्यात् ॥ तव्यसंयोगेन शृतदुग्धे शर्कराक्षेपः
+ ૬૪૭ || રૂપ અને આકાર ( સારા) ન હોય, શરીર ઉપર શુભ લક્ષણે પણ ન હોય, અને જેને સૌભાગ્ય હોય, તેવી સ્ત્રી જગતમાં દુર્લભ છે. જે શરીર લાવણ્ય અને શુભ છાયાથી યુક્ત હોય, તેમજ શુભ લક્ષણે પણ હોય, તો આ બેને સંગ દૂધમાં સાકર ભળ્યા જે ગણુય. ૧૪૬-૧૭
यत्रोक्तं पूर्वस्मिन्नौचित्यं तन्नरेपि तारावत् ॥ यद्यस्मिन्नपि पुनः सकलं. तन्नखदभ्यूह्यम् ।
પહેલાં પુરુષોનાં લક્ષણે કહેતાં જે કહેવાયું છે, તે અહીં પણ ઉચિત (ઘટી શકે તેવું) હોય તો તે બધું અહીં પણ ઘટાવવું. ૧૪૮
सामुद्रिकतिलकाख्यं पुरुषस्त्रीलक्षणं प्रपंचभयात् ॥ दिङ्मात्रमत्र गदितं मापि समुद्रोक्तिरपि नान्या ॥१४९॥
આ પ્રમાણે સામુદ્રિકતિલક નામથી પુરુષ સ્ત્રી લક્ષણનું શાસ્ત્ર ખુબ પ્રપંચ ન વધી જાય, તેવા ભયથી દિમાત્ર કહ્યું છે, તેજ છે.. અને તે પણ સમુદ્ર કહ્યું છે, તે જ છે. અર્થાત્ સમુદ્રને સંમત છે. ૧૪૯ ઇતિ મહત્તમ શ્રી નૃસિંહના પુત્ર દુર્લભરાજે બનાવેલા સામુદ્રિકતિલક
નામના નરસી લક્ષણશાસ્ત્રના પાંચમે અધિકાર સંપૂર્ણ