________________
२५०
૨ સામુદ્રિતિય
ગણાય છે. જેના શરીરમાંથો કસ્તુરીના જેવા સુગ'ધ નીકળે તે વિરુપ હોય તો પણ પટરાણી થાય છે, જે સ્ત્રી ઋતુકાળમાં પણ તલના ફૂલના જેવા સુગંધ ધરાવતી હોય અથવા ઘી જેવા સુગધવાળી હાય, તે સ્ત્રી સૌભાગ્યશાલિની થાય છે. જે સ્ત્રીના શરીરમાંથી તુંબડીના ફૂલ જેવા યા કડવા કે લસણ જેવા ગંધ નીકળતા હાય, તે શ્રી કદાપિ ગર્ભ ધારણ કરી શકતી નથી. સુંદર સ્ત્રીના પણ જો હરતાલ, માંસ કે ચરખી જેવા યા અપ્રિય ગંધ હાય, તા તે ખરાબ ફળ આપે છે, અને જો અતિશય ઉગ્ર દુર્ગંધ નીકળતા હોય તા તે એકદમ ખરાબ છે. ૧૧૦ થી ૧૧ ૫
आवर्ती नारीणां प्रदक्षिणो पाणिपल्लवे व्यक्तः ॥ धर्म धान्यकारी न जातु शस्तः पुनर्वामः नाभ्यां श्रुतियुगले वा दक्षिणवलिताः शुभास्त्वगावर्ताः ॥ चूडावर्तोऽपि पुनः प्रशस्यते दक्षिणः शिरसि दक्षिणभागे स्त्रीणामावर्तो भवति पृष्ठवंशस्य ॥ सौभाग्यकरः सुव्यक्तो वामविभागे पुनर्न शुभः अन्तःपृष्ठं यस्या नाभिसमो भवति दक्षिणावर्तः ॥ चिरजीविन्यास्तस्या बहून्यपत्यानि जायन्ते शकटाभो भगमूले यस्याः स्निग्धः प्रदक्षिणावर्तः ॥ सा भवति भूपपत्नी पुत्रवती सुरभसौभाग्या आवर्तः कटिमध्ये यस्याः संभवति गुह्यमध्ये च ॥ पत्रपत्यानामपि विपातनं वितनुते सापि पृष्ठावर्तद्वितयं यस्याः सुव्यक्तमुदरवेधेन ॥ •सा हत्वा भर्तारं दुःशीला जायते प्रायः दक्षिणवलितः स्त्रीणामावर्तः कण्ठकन्दले व्यक्तः ॥ वैधव्यदुःखदौर्भाग्यदायको न हि प्रशस्यः स्यात् सीमन्तपथप्रान्ते ललाटमध्ये च जायते यस्याः ॥ आवर्तः सुव्यक्तः सा दुःशीलाऽथ वा विधवा
॥ ११६ ॥
।। ११७ ।।
॥ ११८ ॥
॥ ११९ ॥
॥ १२० ॥
॥ १२१ ॥
।। १२२ ।।
॥ १२३ ॥
॥ १२४ ॥