________________
જૈન સામુદ્રિકના પાંચ મચા
શરીરનાં શુભ લક્ષણા કરતાં સ્ત્રીઓનાં વણુ વધારે ફળ આપે છે. અને તેથીજ તે ( સ્ત્રીઓ ) વિષ્ણુંની કહેવાય છે. માટે વર્ણનાં લક્ષણુ કહીશ. કમળના ગર્ભ જેવા અથવા તપાવેલા સુવરૢ જેવા કે કેશરી ચંપાના ફૂલ જેવા સ્નિગ્ધ ગૌરવણું (રંગ) શુભ છે. નવી ઉગેલી દૂર્વા જેવા શ્યામ અથવા અર્જુન ( સાઇડ )ના ફૂલ જેવા ચમકીલે શ્યામ વર્ણ સ્રીઓના સૌભાગ્યની વૃદ્ધિ કરે છે. કાળા રંગ શુદ્ધ કાળા હાય. તે તે મધ્યમ છે. આ કાળા રંગ હાથી અથવા પાણીના સરેાવરની છાયા જેવા હાવા જોઈએ. જો કાગડાના માથા જેવા કાળે ગ હાય તા તે બહુ જ કદરૂપા લાગે છે, તેમજ અધમ છે. વાંદરાના બચ્ચા જેવા કે રાત્રીના અંધકાર જેવા અથવા દેવચકલી જેવા શ્યામ રંગ હૈાય તે તે લાવણ્ય અને ગુરુની વૃદ્ધિ કરે છે. પાંડુ રંગવાળી સ્ત્રી સન્યાસિની થઈ હોય છતાં સચ્ચારિત્ર ની હતી. તેમજ કપિલ વહુની ચા એકદમ સફેદરંગની કે મિશ્રરંગની ઓ પણ સારી નથી હાતી. ૧૦૪ થી ૧૦૯
वरवर्णिन्यपि न शुभा गतगंधा कर्णिकारकलिकेव ॥ तस्या गंधांस्तद्वत्तलक्षणं धूमहे तस्मात् जातीचंपकविचिकिलशतपत्री बकुलकेतकीतुल्यः ॥ स्वेदः श्वासादिभवः प्रशस्यते योषितां गन्धः गन्धः सर्वांगीणो मृगनाभीसन्निभो भवति यस्याः ॥ सा योषिदग्रमहिषी विहीन रूपापि भूमिपतेः ऋतुमत्या अपि यस्या विलसति गंधस्तिलप्रसूनाभः ॥ सुरभिद्रव्य समानः सा सुभगत्वान्विता वनिता बीकुसुमसुगन्धा कटुगन्धा या रसोनगन्धा या ॥ सा न कदाचन गर्भ सुदुर्भगा कामिनी धत्ते या हरितालीगन्धा मिश्रवसामांसपूतिसमगन्धाः ॥ अत्युप्रदुष्टगन्धाः सुभगा न सुरूपवत्योऽपि
॥ શ્રુપ ॥
જો આ થુંભ લક્ષજુષાળી ભરવિની ઢાય, તે પણ ગધરહિત હોય તે તે વર્ગ છે. માટે સ્ત્રીઓના ગધ અને તેનાં લક્ષણ કહીએ છીએ. જે આ શિયાળામાં ષ્ણુ, ઉનાળામાં શિતળ અને પ્રતિક્ષણ પતિને અનુકૂળ રહેતી હોય, તેવી શ્યામા આ વરવિણની કહેવાય છે. શ્વાસ, પરસેવા ઇત્યાદિ કારણેાથી જે સ્ત્રીના શરીરમાંથી જીઈ, પા, સેવ ંતી, ખકુલ, કેવડાના જેવી સુગી નીકળતી હાય, તે
મા
॥ ૐ૪૦॥
॥33॥
।। ૧૬૨ ।।
॥ ૐ૬૨ ॥
॥ ૩૩૪ ॥