________________
જૈન સામુહિકના પાંચ થા
1
वा
मध्ये काटिकाया वक्रावर्तः प्रदक्षिणो यस्याः ॥ aaa पतिं हत्वा सान्यं समाश्रयते rat at a मस्तकमध्ये यस्याः प्रदक्षिणो नियतम् ॥ साहन्ति पतिं पापा दशदिवसाभ्यन्तरेणैव कार्ता कुटिला नाभ्यावर्ता पतिव्रता सततम् ॥ पृष्ठावर्ता निन्द्या भर्तृघ्नी जायते योषित्
就是
॥ ૧૨૬ ॥
॥ ૬૨૬ ॥
॥ ૩૨૭ ॥
ભમરીએઃ—જો ઓના જમણા હાથ ઉપર પ્રદક્ષિણ માર્ગની ભમરી હોય, તે તે સ્ત્રી ધનધાન્ય અને ધર્મને વધારનારી થાય છે. ડાબા હાથમાં હાય તેા તેનુ ફળ વિપરીત જાણુવું નાભિ, અને કાન તથા માથામાં જમણી ભમરી શુભ ફળ આપે છે. કરોડની જમ માનુના ભાગમાં ભમરી હાય તે સૌભાગ્યદાતા નીકળે છે. અને ડાબી ખાજુ હાય તા અણુમ ફળ આપે છે. જો કરોડની ઉપર જ ઊંડી ( નાભિની માક ) ભમરી ખાય તેા તે સ્ત્રીને દીર્ઘાયુ: તથા ઘણી સતતિની પ્રાપ્તિ થાય છે. સ્ત્રીના ગુહ્યાંગના મૂળમાં ચેકડીના જેવી સ્નિગ્ધ ભમરી હાય તા તે ભાગ્યશાળી પુત્રવતી તથા રાજપત્ની થાય. સ્ત્રીના શુદ્ઘાંગના મધ્યમાં, કમરમાં અને પેટના મધ્ય ભાગમાં ભમરીએ હાય તા તે સ્ત્રી કુલના નાશ કરનારી અને વ્યભિચારિણી નીવડે છે. જે સ્રોને પીઠ ઉપર અને પેટ ઉપર એમ બે ભમરીએ હોય તે પતિના નાશ કરી દુવ્યરિત્રા થાય છે. કંઠ પ્રદેશમાં પણ ( જમણી ) ભમરી વૈધવ્ય અને દુ:ખ આપનારી નીવડે છે. કપાળમાં તથા વાળની પાંથીના ભાગમાં ભમરો હોય તે તે પણ વૈધવ્ય અને દુ:ખ આપે છે. જો સ્રની ગરદન ઉપર ( જમણી ) ભમરી હાય તેા તેના ક્ષા બાદ એક જ વર્ષમાં તે વિધવા થાય છે, અને પછી તરત જ પુનઃલગ્ન કરે છે. જે સ્ત્રીના માથામાં એક અથવા બે ભ્રમરો હાય તે પણ ખરાબ છે; અને તેવી સ્ત્રીએ (વિાહકાળમાં જ ) વિવાહ પછી દશ દિવસમાં જ વિધવા બને છે. જે સ્ત્રીની મરમાં સમરી હૈાય તે પતિના નાશ કરનારી અને નાભિમાં ભમરી ડાય તે પતિવ્રતાં થાય છે. ૧૧૬ થી ૧૨૭
आपद्यपि संपद्यपि मुक्तमना दुःखमनोत्सुकेयम् ॥ अपगतविषादहर्षा हतशोकोत्साहनिःसत्वा
! ૪૨૮ ॥
सवोपेता प्रायः सदया सत्या स्थिरा गभीरा च ॥ कौटिल्यशल्पर हिताहित कल्याणा भवति नारी આપત્તિમાં અને સંપત્તિમાં જે સ્રોનાં મન કબજે રહેતાં નથી. અથવા પ્રત્યેક
॥ ૪૨૨૬ ॥