________________
જ સામુહિકના પાંચ રાશિ
૨૪૭ બુદ્ધિશાળી હોય છે. સફેદ રંગનાં છે અને આભૂષણો ઉપર પમ રાખે છે. શરી રની નસો ઉપર તરી આવતી માલુમ પડે છે. શરીર ગરમ અને ગુહ્યાંગ શિથિલ તથા મૃદુ રહે છે, અભિમાન, પવિત્રતા, શૂરતા, વિશદ હાસ્ય અને વિશદ વાણીવાળી હોય છે. આવી પ્રકૃતિની સ્ત્રીઓના વાળ જલદી સફેદ થઈ જાય છે. અલ્પવીયેવાળી હોવા છતાં મૃદુતાવાળી હોય છે, અને મેહક કડા કરે છે. તે સ્વપ્નમાં લાલ વસ્ત્ર, દિગ્દાહ" (દિશાઓ બળતી હોય તે આભાસ) વીજળી, એને અગ્નિ ઈત્યાદિને જુએ છે. ૨૨ થી ૨૫
वनिता वातप्रकृतिः स्फुटितकचा भमपादतला ॥ रूक्षा वै नखदशनाश्चलवृत्ता चंचलप्रकृतिः છે ૨૬ || अजितेन्द्रिया खरांगी गंधर्वविलासहासकलहरतिः॥ बहुभोजनाल्पनिद्रा बहुलालापभ्रमणशीला છે ર૭ || धूसरशरीवर्णा छायाविद्वेषमधुरसा शिशिरा ॥ किंचिद्विवृत्ताशमुखी शेते विलपति निशि त्रसति ॥२८॥ बहम्ललवणतिक्तस्निग्धकषायप्रिया सुरतिकठिना॥ गोजिह्वाकर्कशतनुरोमा सुश्रोणिबिम्बयुता
| ૨૧ उद्यानवनक्रीडारतिरत्युष्णप्रिया स्थिरक्रोधा । तरुपर्वताधिरोहं स्वप्ने कुरुते न भोगमना प्रायेणेषा प्रकृतिः शुद्धैव विलोक्यते स्फुटं कापि ॥ भेदाः पुनरेतासां बहवोपि भवंति मनुजानाम् કે રૂ?
. વાતપ્રકનિ–વાયુપ્રકૃતિવાળી આ જાડા અને સાક્ષ વાળવાળી, વાંકીચૂંકી પગની પાનવાળી, અને ચંચળ સ્વભાવની હોય છે. તેના નખ અને દાંત રાક્ષ (લુખ્ખા તેજહીન) લાગે છે. ઈન્દ્રિય ઉપર સંયમ રાખી શકતી નથી. ગધેડીની માફક બરછટ શરીરવાળી માલુમ પડે છે. ગાયન, હાવભાવ, હાસ્ય તથા કલેશ કરવાની ટેવ ધરાવે છે. ઘારું ભજન કરે છે. અલ્પ નિદ્રા લે છે. ઘણું બોલે છે. અને ઘણું રખડે છે. તેના શરીરને રંગ ધૂળના જેવો હોય છે. તેની કાતિ મેહ ઉત્પન્ન કરતી નથી. મેટું અને આંખો ફાટેલાં હોય તેમ લાગે છે. અને તે ઉંઘમાં રડે છે, બબડે છે, તેમજ ડર અનુભવે છે. તેને ખાટું, ખારૂં, તીખું, ચેપડું ભેજના પ્રિય હોય છે. ગાયની જીભની માફક તેનાં રૂંવાટાં કર્કશ લાગે છે. તેના પેઢાને ભાગ મનહર લાગે