________________
જન સાનિા પાંચ રે
૨૫૫ બધેજ બદામી રંગના વાળ હોય તે સ્ત્રી સારા કુટુંબમાં ઉન્ન થએલી, અને સારા કુટુંબમાં પરણાવવામાં આવી હોય તે પણ દાસી થઈ પૃથ્વી ઉપર ભટક્યા કરે છે. જે સ્ત્રીને બોલતાં ગધેડાની માફક ઘાંઘાટ થાય, તેમજ ભ્રમરો ઉંચી નીચી થતી હોય, તે સ્ત્રી સ્વચ્છેદી અને નિર્ધન થાય છે. ૭૧ થી ૮૦
उत्कंटकं सांगलिकं पाणितलपादतलद्धयं यस्याः॥ राजान्वयजातापि त्याज्या दूरादपि प्रमदा ॥८१॥ अतिइस्वा द्राघिष्ठाथ वा तनिष्ठांगनास्थविष्ठा वा ॥ . रूपिण्यपि विश्वस्मिन्सा स्पष्टमनिष्टदा भवति. ॥८२॥ पादौ यस्याः स्फुटितौ रोमशचिपिटांगुली गूढनखौ ॥ . वा कच्छपपृष्ठ नखौ सा नारी दुःखदरिद्रताहेतुः .. ॥८३॥ विकलांगी व्याधियुता शुष्कांगी वामना तथा कुब्जा॥.... नीचान्वयजा रमणी परिहरणीया सुरूपापि . ॥८४॥ निशि सुप्ता या सततं पिनष्टि दशनान्परस्परं नारी ॥ यत्किञ्चिदपि प्रलपति सा न च शस्ता सुलक्षणाऽपि ॥८५॥ काकमुखी काकाक्षी काकरवा काकजंधिका नारी ॥ काकगतिश्चेष्टा स्यान्नूनं दारिद्रयदुःखवती
॥८६॥ सततं कोपाविष्टा स्तब्धांगी चंचला महाबाहुः ॥ अतिकृशकरपादयुगा न कदाचन मंगला प्रमदा ॥८७॥ अंगुष्ठेन विरहिता यस्याः करपादांगुलीमिलिताः ॥ सा दारिद्रयवती स्यायुवतिर्यदि वा न दीर्घायुः ॥८॥ कपिवक्त्रा कापनेत्रा कपिनासा कपिकटिर्या च ॥ कपिकर्णा रोमशापि प्रतीपज्जायते प्रायः . . ॥८९ ॥
જે ને પિચ, પગનું તળીયું અને આંગળીઓ ખરબચડાં હોય તે સ્ત્રી ઉત્તમ કુલમાં જન્મી હોય તે પણ તજવા ગ્ય છે. જે સ્ત્રી અતિશય ટૂંકી (ઠાણું) અથવા અતિશય લાંબી, અતિશય પાતળી અથવા જાડી હોય તે સ્ત્રી સ્વરૂપવતી હોય