________________
૨૫૩
રન સામુદ્રિકના પાંચ ગ્રંથ
विपुलमुखी विपुलकचा विपुलाक्षी विपुलकर्णपदा ॥ विपुलांगुलिका प्रायो भर्तृप्नी जायते योषित् ॥६६॥ कृष्णाक्षी कृष्णाङ्गी कृष्णनखी कृष्णरोमराजिकचा ॥ कृष्णौष्ठतालुरसना सा नियतं कृष्णचारित्रा लम्बललाटी लम्बग्रीवा लम्बोष्ठनासिका न शुभा ॥ लम्बपयोधरबाला लंबस्फिग्लम्बरमणमाणिः
॥६॥ निःसरति वदनकुहराल्लाला यस्याः सदा शयानायाः ॥ स्मेरे किञ्चिन्नेत्रे सा बाला कथ्यते कुलटा
॥६९॥ यदि नाभ्यावर्त्तवले रेखाहीनं पृथूदरं यस्याः ॥ दुःखाद्याकुलचित्ता सा युवतिर्जायते सततम् । . ॥७ ॥
ચંચળ અને ધૂમાડીયા રંગની આંખે, ધૂમાડીયા રંગના વાળ, રૂવાટાં તથા જેના અવયવો મેલા માલુમ પડતા હોય તેવી સ્ત્રી સારી ગણાતી નથી. મેં, વાળ, આંખે, કાન તથા પગ અને આંગળીએ જેને પહાળી રહેતી હોય તે સ્ત્રી પોતાના પતિનો धात ४२ छ. नां मांभ, अवयव, नभ, वाण, वाटत, 18, युं भने यस કાળા રંગનાં હોય છે, તે સ્ત્રી કૃષ્ણચરિત્રા એટલે ભયંકર કૃત્ય કરનારી હોય છે. લલાટ, ગળું, એઠ, નાક, સ્તન તથા પગના થાપા અને ગુહાગ જેને લાંબા હોય તેવી સ્ત્રી સારી હોતી નથી. જે સ્ત્રીને ઉંઘતા મેંઢામાંથી લાળ પડતી હોય, અને આંખે કઈક ઉઘાડી રહી જતી હોય તે સ્ત્રી કુલટા હોય છે. જે સ્ત્રીના પેટ ઉપર વલી ન હોય અને નાભિ ભમરી લેતી ઊંડી પિસી ગએલી હોય તે સ્ત્રી દુ:ખથી વ્યાકુલ ચિત્તવાળી (દુર્ભાગ્યવાળી) હેાય છે. ૬૫ થી ૭૦
प्रसभं प्रसरति बाष्पं प्रहसंत्या नेत्रकोणयोर्यस्याः ॥ लाला च मुखात्तस्याः कौतस्त्या शीलरक्षा स्यात् ॥७१॥ युगपद्भवन्ति यस्या दुर्गन्धाः श्वासमूत्रवपुरतवः ॥ साक्षादेव कुठारी सा वंशविकर्तिनी वनिता
॥७२॥ यस्याः स्फुटं हसंत्याः कपोलयोः कूपको स्याताम् ॥ नयने नितांतचपले सा भतृप्नी भवत्यसती ॥७३॥