________________
૨ સામુહિતિક છતાં પણ ખરાબ ફળ આપે છે. જે સ્ત્રીના હાથપગ ફાટેલા રહેતા હોય, આંગળીઓ વાળવાળી તથા ચપટી રહેતી હોય, આંગળીઓના નખ કુંકા હોય અથવા કાચબાની પીઠ જેવા ઉપસેલા નખ હેાય તે સ્ત્રી દુઃખ અને દારિદ્રયનું કારણ જાણવું. જે સ્ત્રીને ઉંઘમાં દાંત કચકચાવવાની ટેવ હોય અને બકવાની આદત હોય, તે સ્ત્રી બીજાં શુભ લક્ષણે હાય, છતાં પણ પસંદ કરવા લાયક નથી હોતી. જેમાં મુખ, આંખ, અવાજ, જાંઘ, ગતિ અને ચેષ્ટા કાગડાના જેવાં હોય તે સ્ત્રો દારિદ્રયવાળી અને દુઃખી થાય છે. સદાકાળ બીજાએલી રહેતી, અક્કડ અવયવોવાળી, ચંચળ તથા લાંબા અને એકદમ પાતળા હાથપગવાળી સ્ત્રી કદાપિ ભલું કરી શકતી નથી. જે સ્ત્રીને હાથપગની આંગળીઓમાં ફક્ત અંગુઠે જુદે પડતો હોય, બાકીની ચારે આંગળીઓ એક બીજા સાથે ચટેલી રહેતી હેય, તે સ્ત્રી દરિદ્ર થાય છે, અથવા અલ્પાયુ થાય છે. જેના મુખ, નેત્ર, નાક, કમર, કાન અને રૂંવાટાં વાંદરાના જેવાં હોય તે સ્ત્રી ઉલટું જ કરનાર (અવળચંડી) હોય છે. ૮૧ થી ૮૯
नगविहगनदीनाम्नी वृक्षलतागुल्मनामिका नारी ॥ नक्षत्रग्रहनाम्नी न रंज्यते स्वैरिणी पत्या
૧૦ शक्रसुरासुरनाम्नी पुंनाम्नी गगननामिका नियतम् ॥ भीषणनाम्नी रमणी स्वच्छन्दा जायते प्रायः . ॥९१ ॥
જે સ્ત્રીનું નામ પર્વત, પંખી, નદી, વૃક્ષ, વેલી, કુંજ, નક્ષત્ર યા ગ્રહના નામ ઉપરથી (જેમકે પાર્વતી, હંસા, ગંગા, માલતી, રહિણી, ચંદ્રા ઈત્યાદિ) નામ હોય તે સ્ત્રી સરિણું હોય છે. અને તે કામુક પણ વિશેષ હેઈ પતિથી સંતુષ્ટ રહેતી નથી. જે સ્ત્રી ઈન્દ્ર, દેતાઓ, રાક્ષસ, પુરુષ અથવા આકાશના નામ જેવા નામવાળી હિોય છે, તે અને ભયંકર નામવાળી સ્ત્રી પ્રાય: સ્વછંદી નીકળે છે. ૯૦-૯૧
इह भवति मृगीवडवाकरिणीभेदेन कामिनी त्रेधा ॥ तासां लक्षणमधुना दिङ्मात्रमनूद्यते क्रमशः ૧૨ यस्याः षडङ्गुलं स्यादष्टाङ्गुलं वा सरोजमुकुलाभम् ॥ नार्या वराङ्गमध्यं निगद्यते सा मृगी युवतिः | ૧૨
મૃગી, વડવા (ડી) તથા હસ્તિની એમ ત્રણ ભેદ સ્ત્રીઓના થાય છે. તે ભેદેનાં લક્ષણ નિર્માત્ર ક્રમપૂર્વક અહીં ઉતારીએ છીએ. જે સ્ત્રીઓની નિની ઉંડાઈ છ આંગળકે આઠ આંગળ હેય, નિ કમળની કળી જેવી લાગતી હોય તે મૃગી જાતિની સ્ત્રી કહેવાય છે. ૯૨-૯૩