________________
મિ સામુહિકના પાંચ રે
૧૧ પાછો ગળાની ઘંટિકાને સ્પર્શ કરે તેટલા સમયને માત્રા કહેવાની પરિપાટી સાસુદ્રિકશાસ્ત્રમાં છે. ૨૫૯ થી ૨૬૫
मन्दरमन्थानकमथ्यमानजलराशिघोषगंभीरम् ॥ बालस्य यस्य रुदितं स महीं महीयान संपालयति ॥२६६ ॥ बाष्पाम्बुविनिर्मुक्तं स्निग्धमदीनरोदनं शस्तम् ॥ रूक्षं दीनं घर्घरमश्रु पुनर्दुःखदं पुंसाम्
| ૨૭ || बालेन्दुनते वित्तं दीर्घ पृथुलोन्नते श्यामे ॥ नासावंशविनिर्गतदले इव भ्रूदले दिशतः છે ર૬૮ नृणामयुते स्निग्धे मृदुतनुरोमान्विते भ्रवौ शस्ते ॥ हीने स्थूले सूक्ष्मे खरपिङ्गलरोमके न शुभे हस्वान्ता बहुदुःखानामगम्ययोषाजुषां च मध्यनताः ॥ स्तोकायुषामतिनता विषमाः खण्डा भ्रुवो दरिद्राणाम् ॥ २७०॥ धनवन्तः सुतवन्तः शिखरैः पुरुषाः समुन्नतर्विशदैः ।। निम्नैः पुनर्भवन्ति द्रव्यसुखापत्यपरिहीनाः _| ૨૭૨
મંદરાચલ રૂપી રવૈયાથી વલોવાતા સમુદ્રના અવાજ જેવું ગંભીર જે બાલકનું રૂદન હોય તે મટી પૃથ્વીનું પાલન કરે છે. પરસે તથા આંસુઓ વગરનું, સ્નિગ્ધ અને ભવ્ય રૂદન હોય તે સારું ગણાય છે. લૂખું, ગરીબ, ઘ૨ અવાજવાળું અને ખુબ આંસુ પડતાં હોય તેવું રૂદન દુ:ખ આપે છે. નાકના ઉપલા છેડામાંથી બે પાંદડાં નીકળ્યાં હોય તેમ બીજના ચંદ્રના જેવી વાંકી, લાંબી, જાડી, શ્યામ રંગની ભ્રમર હોય તો ધન આપે છે. એક બીજામાં ભળ્યા વગરની, સ્નિગ્ધ, મૃદુ કોમળ વાળની બનેલી ભ્રમરો વખાણવા લાયક છે. ટુંકી, જાડી, ઘણુ પતલી, ખરબચડા અને પીળાશ ઉપરના વાળવાળી ભ્રમરો સારી ગણાતી નથી. જેમને ઘણું દુઃખ પડવાનું હોય તેવા માણસોની ભ્રમરો ટુંકા છેડાવાળી હોય છે, જે લોકે અગમ્યાગમન કરે છે, તેમની વચમાંથી નમી ગએલી હોય છે. અલ્પાયુ: પુરૂની ભ્રમરા ઘણી નમેલી હોય છે, અને દરિદ્ર પુરૂની ભ્રમરે નાની મોટી અને ભાગેલી હોય છે. જે આંખની ભ્રમરેની ઉપરના ભાગ ઉજાત તથા વિશાળ હોય તો માણસ ધનવાન, પુત્રવાન, થાય છે, અને જે તે ભાગ બેસી ગએલે હોય તે ધનસુખ અને પુત્રથી રહિત થાય છે. ૨૬૬ થી ૨૭૧