________________
૨૧૫
જેન સાસુકિન પણ
भिन्नः क्षीणः क्षामो विकुष्टो गद्गदस्वरो दीनः ॥ रूक्षो जर्जरितोपि च निःस्वानां निस्वनः प्रायः ॥२९॥ वृककाकोलूकप्लवगोष्ट्रकोष्टुरासभवराहैः ॥ तुल्यः स्वरो न शस्तो विशेषतो हि स्वरो दुष्टः ॥३०॥
१२ (अपा):-२ भासन अवा४ स्निग्ध, मानहाय, मानपूर्व ઉચ્ચારાએલ, સારસના કૂજન જે, મૃદંગના ધ્વનિ જે, ઉચ્ચ અને વિપુલ હોય છે તે સંપત્તિ મેળવે છે. જેમને અવાજ નગારાના અવાજ જે, સાંઢ, મૃદંગ, મેર, મૃગ, અને ચકલા જે હોય છે, તેઓ પણ ભેગવિલાસથી યુક્ત રાજા જેવા થાય છે. જેમને અવાજ ઘડી ઘડીમાં બદલાતે, ઝીણે, સંકુચિત, ખેંચાએલો, ગદ્ગદતા બતાવનાર, દીન, કઠેર અને જર્જરિત હોય તે ઘણુંખરૂં દરિદ્ર હોય છે. જેમને અવાજ વરૂ, કાગડા, ઘુવડ, વાંદરા, ઊંટ, શિયાળ, ગધેડે અને ભૂંડના જેવો હોય તે માણસો દુષ્ટ હોય છે. આ અવાજ કદાપિ સારે ગણાતો નથી૨૦ થી ૩૦
गंधो भुवि नराणां प्रजायते नासिकेन्द्रियग्राह्यः ॥ श्वासः स्वेदादिभवो ज्ञेयः स शुभाशुभो द्विविधः कर्पूरागुरुमलयजमृगमदजातीतमालदलगन्धाः ॥ द्विपमदगंधा भूमौ पुरुषाः स्युभोगिनः प्रायः
॥३२॥ मत्स्याण्डपूतिशोणितनिम्बवसाकाकनीडबकगन्धाः ॥ दुर्गन्धाश्च नरास्ते दुर्भगतानिः स्वताभाजः
ગધ:–મનુને શ્વાસ અને પરસેવે એ બે કારણેથી તેના શરીરમાંથી સારો કે બેટા બે પ્રકારને ગંધ નીકળે છે. જે કપુર, અગરૂ, ચંદન, કસ્તૂરી, જાયફળ કે (ામાલ જેવી અથવા હાથીના મદ જેવી સુગંધી નીકળતી હોય, તે તે માટે ભાગે सो पुरुष छ, म . अनेने माछी, ji, ४२31, बोडी, सीमा, ચરબી, કાગડાનો માળો અથવા બગલાના જેવી દુર્ગધ નીકળતી હોય તે સમજવું કે તે દરિદ્ર થવા માટે જન્મેલે છે. ૩૧ થી ૩૩
गौरः श्यामः कृष्णो वर्णः संभवति देहिनां त्रेधा। आद्यौ द्वावपि शस्तौ शुभो न कृष्णो न संकीर्णः ॥३४॥ पङ्कजकिञ्जल्कनिभा गौरश्यामः प्रियंगुकुसुमसमः ॥ कृष्णस्तु कज्जलाभः स्निग्धः शुद्धोपि नो शस्तः ॥३५॥