________________
જેને સામુદ્રિકના પાંચ ગ્રંથ
૨૨૧ આંગળીઓ –મૃદુ, લાલ, સીધી, એક બીજા સાથે ચોંટી જતી, ગોળ અને સુંદર આંગળીઓ વૈભવ આપે છે. લાંબી અને ભાગી ગએલી આંગળીઓ દુર્ભાગ્ય કરે છે, અને દાસી બનાવે છે. જુદી પડી જતી, અને જાડી આંગળીઓ દુઃખ આપે છે અને જે વિવર્ણ હોય તો નિર્ધન કરે છે. જે સ્ત્રીની આંગળીઓ શરૂઆતમાં (ટેરવામાં) ગેળ થએલી ( ફૂલેલી) હોય અને વચ્ચે પુષ્કળ જગ્યા રહેતી હોય, તે સ્ત્રી ઘણુ પતિઓને મારી નાખનારી અને છેવટે દાસી તરીકે જીવન ગુજારનારી નીવડે છે. જે સ્ત્રીને ચાલતાં આંગળીઓ વડે રેતી ઉછળતી હોય, તે સ્ત્રી કુલટા નીકળે છે. અને કુલને નાશ કરે છે. માટે વખાણવા લાયક નથી. જે સ્ત્રીને ચાલતી વખતે કનિષ્ઠિકા આંગળી જમીનને સ્પર્શ ન કરતી હોય, તે સ્ત્રી એક પતિને ઘાત કરી બીજું લગ્ન કરે છે. જે સ્ત્રીને ચાલતાં અનામિકા જમીનને ન અડકતી હોય, તે સ્ત્રી બે પતિને ઘાત કરે છે. (રિણું નીકળે છે.) જે અનામિકા અતિશય ટૂંકી હોય તે સ્ત્રી કલહ કરનારી થાય છે. જે સ્ત્રીની મધ્યમાં આંગળી ટુંકી હોય છે, તે મોટે ભાગે પુરુષ જેવી ( શૂરવીર) નીકળે છે. જે ચાલતી વખતે મધ્યમાનો જમીન ઉપર સ્પર્શ ન થાય તે ત્રણ પતિનો ઘાત કરનાર નિવડે છે. જે સ્ત્રીની પહેલી આંગળી અંગુઠા કરતાં મોટી હોય છે, તે સ્ત્રી કન્યા સ્થામાં જ દુશ્ચરિત્ર નિવડે છે એમાં સંદેહ નથી. ૧૯ થી ૨૧
आताम्ररुचयः स्निग्धाः समुन्नताः शुभा नखराः ।। वृत्ता मसृणाः स्त्रीणां न पुनः शस्ता विपर्यस्ताः कमोन्नतेन मृदुना चेच्छिरारहितेन पीनेन ॥ राज्ञीत्वं पृष्ठेन न स्त्रीणां स्यात्पादपीठेन
| ૨૮ रोमान्वितेन दासी निर्मासेनाधमा भवति नारी ॥ मध्यनतेन दरिद्रा दौर्भाग्यवती शिरालेन
નખ:- સ્ત્રીઓને લાલાશ મારતા, ચમકીલા, ગેળ ઉપસેલા, નખ હોય તે સારા સમજવા. અન્યથા ખરાબ ફલ આપે છે. પીઠ (પગની ઉપ૨ ભાગ):– કાચબાની પીઠના માફક પીઠ હોય અને તેની ઉપર ન દેખાતી ન હોય તો તે સ્ત્રીને રાણું બનાવે છે. પરંતુ જે સપાટ પીઠ (પગ મૂકવાની ચોકી જેવી) હોય તો તે સારૂં ફળ આપતી નથી. જે પીઠ ઉપર રૂવાટાં હોય તો સ્ત્રો દાસી થાય છે. સુકકી પીઠ હોય તો અધમ થાય છે. વચમાંથી બેસી ગએલ હોય તે દરિદ્ર, અને જે નસે તરી આવતી હોય તે દુર્ભાગ્યવાળી થાય છે. ૨૭ થી ૨૯
गूढौ सुखाय गुल्फो वर्तुलौ शिरारहितावशिथिलौ ॥ विषमौ विकटौ ख्यातो गुल्फो दौर्भाग्याय नियतम् ॥३०॥