________________
૧ સામુહિતિહાસ मृगनेत्रा शशनेत्रो वराहनेत्रा मयूरनेत्रा च ॥ पृथुनेत्राम्बुजनेत्रा निर्मलनेत्रा शुभा नारी उद्धान्तचित्ता केकरविषमाक्षी निन्दिताक्षी भवेयुवतिः ॥ मेषांक्षी बिडालाक्षी वृत्ताक्षी समुन्नताक्षी न दीर्घायुः ॥१६६ ॥ यस्याः पिङ्गलनेत्रद्वितयं सा सुरतसुखकौशलं लभते ॥ दुःशीलत्वेन समं वैधव्यं वा. ध्रुवं रमणी
॥१६७॥ गोषिङ्गलनेत्रयुता पितरं श्वशुरं च मातुलं च पुत्रम् ॥ भ्रातरमप्यधिगच्छति कामप्रथिला च मोहपरा ॥ १६८ ॥ कोकनदच्छदरक्तच्छायं नयनद्वयं भवति यस्याः ॥ . सा परपुरुषाकांक्षिणी रमणी च नित्यं स्यात् सजलनयना न शस्ता स्फारितनयना विहीनतरा ।। नरनयना कोटरनयना चंचलनयना गभीरनयनापि ॥१७०॥ या सव्यकाणचक्षुः सा परपुरुषाभिचारिणी स्मणी ।।. अपसव्यकाणचक्षुः सा जन्मन्येव निरपत्या ॥ १७१॥
આંખ ગાય ઉધના જેવાં સફેદ, છેડા ઉપર લાલ અને કાળી કીકીવાળા, તથા જાણે ગુપ્ત વાત કહેવા આતુર હોય તેવાં લાંબા નેત્રો સારાં ગણાય છે. નીલકમલ જેવાં નિર્મળ, સૂથમ પાંપણવાળાં, નેહાળ નેત્રવાળી સ્ત્રી સૌભાગ્યવતી રહે છે. હરણ, સસલું, ભૂંડ અને મેરના જેવી તેમજ પહોળી કમળ જેવી અને ચકખી આંખવાળી
ઓ સારી ગણાય છે. એક નાની અને બીજી મોટી એવી આંખવાળી સ્ત્રી વિક્ષિપ્ત ચિત્તવાળી રહે છે. બિલાડી જેવી, ઘેટા જેવી અને ગોળ આંખોવાળી સ્ત્રી અલ્પાયુષી થાય છે. જે સ્ત્રીની આંખે મધના જેવી પીળચટી હોય, તે આ દુરાચાર કરી સુખ ભગવે છે. અને તે જલદી વિધવા પણ થઈ જાય છે. જે સ્ત્રીની આંખ હડતાળ જેવાં પીળા રંગની હોય છે, તે સ્ત્રી ઘણું જે કામાતુર રહે છે. અને તેથી પિતા, પુત્ર, સસરે અથવા મામા કે ભાઈ ગમે તેની સાથે વ્યભિચાર કરે છે. જે સ્ત્રીની આંખ લાલકમળની કાતિવાળી હોય તે પરપુરુષમાં આસક્તિવાળી હોય છે. સ્ત્રીની આંખ પાણીવાળી, ફાટેલી દેખાતી, પુરુષના જેવી કઠોરતાવાળી, ગેળાકાર, ચંચળ અને ઉંડી હોય તે સારી ગણાતી નથી. જે સ્ત્રીની ડાબી આંખ કાણી રહે છે. તે વ્યભિચારિણું નીકળે છે. અને જમણી આંખ કાણું હોય તે વાંઝણી થાય છે. ૧૬૩ થી ૧૭