________________
અને સામુહિકના પાંચ ગ્ર
सुदृद्वैः स्निग्धैः कृष्णैः सूक्ष्मैः स्यात्पमधिर्नमैः सुभगा। सूक्ष्मर्विरलैः कपिलैः स्थूलैनिंद्या ध्रुवमजाभैः ॥१७२॥ रोदनमनिमेषलक्षणमासामपि पुरुषवत्परिज्ञेयम् ॥ ग्रंथप्रपंचभयतः पुनरिह दिङ्मात्रमपि नोक्तम् ॥१७३॥
પાંપણેઃ-કાળી, ચમકીલી, મજબુત અને ઝીણી પાંપણેથી સ્ત્રી ભાગ્યશાળી થાય છે. અને બારીક વાળવાળી કપિલવાની તેમજ આછી આછી પાંપણે હોય તો સ્ત્રી ખરાબ ગણાય છે. સ્ત્રીઓને રૂદન,નિમેષ આદિનાં લક્ષણો અને ફળ પુરુષના જેવા જ હોય છે તેથી ગ્રંથ વિસ્તાર થવાના ભયથી અહીં તે સંબંધમાં કંઈ પણ કહ્યું નથી.
१७२-१७३
शस्ता वृत्ता तन्वी भ्रूयुगली कज्जलच्छाया ॥ ... नयनांभोरुहवलयितरूपा नालं समाश्रयति ॥१७४॥ लघुमृदुरोममयी भूरधिज्यधनुखि शुभा सुदृशाम् ॥ कीर्णा पिंगलवृत्ता पृथुला खररोमशानशुभा .. ॥१७५॥ वित्तविहीनां ह्रस्वा मिलिता स्थूला सदैव दुःशीलाम् ॥ वंध्यां सुदीर्घरोमा रमणी भ्रूवल्लरी कुरुते
॥१७६॥ ભ્રમર-ઝીણા મુલાયમ વાળવાળી અને ચઢાવેલી ધનુષ્યની માફક વકી વળેલી ભ્રમરો સારી ગણાય છે. છુટી છુટી અને ભૂખરા રંગની અથવા જાડી તેમજ જાડા વાળવાળો ભ્રમરો ખરાબ ફળ આપે છે. નાની ભ્રમરે નિર્ધનને હોય છે. એક બીજાથી મળી ગએલી દુશ્ચરિત્રને હોય છે અને લાંબા વાળવાળી ભ્રમરે વાંઝણીને હોય છે. ૧૭૪ થી ૧૭૬
लम्बा विपुला कर्णद्वयी मिलिता शुभावर्त्तसंयुक्ता ॥ दोलायुगलाविरतिप्रीतिं दंपतिकृते युगपत् .. ॥१७७ ॥ रोमोपगता यस्याः शष्कुलिरहिता च नो शस्ता ॥ कुटिला कृशा शिराला नारी सा जायते निंद्या ॥१७८॥
કાનઃ-લાંબા પહોળા અને માથા સાથે સેંટી ગએલા લાગતા કાન સારા ગણાય છે. પરંતુ રૂવાટાંવાળા, છિદ્રરહિત, કુટિલ, સુકાઈ ગએલા તેમજ નસો દેખાઈ આવે તેવા કાનથી સ્ત્રી નિંદાપાત્ર થાય છે. ૧૭૭–૧૭૮