________________
૨ સામુહિતિલક सितपीठिकास्थिरदा सक्लेशा दंतुरा पुनः कुटिला ॥ चलितरदा पतिरहिता निरपत्या धनमतियुवतिः ॥१५॥
દાંત-સ્નિગ્ધ, અણીદાર, ખીલેલા, કુંદ કળી જેવા, એક બીજાની સાથે ચેટી ગએલા દાંત હોય તે સારા ગણાય. આવા દાંતવાળી સ્ત્રીઓ સૌભાગ્ય તથા ઐશ્વર્યને ભગવે છે. ધેળા રંગના, દૂધ જેવા ઉપર અને નીચે થઈ કુલ ૩૨ દાંતવાળી સ્ત્રી રાજરાણી થાય છે. નાના મેટા, જાડા, બેવડાએલા અને છીપ જેવા દેખાતા દાંતવાળી ી દુર્ગતિને પામે છે. ઉપરની પંક્તિ કરતાં નીચેના દાંત વધારે હોય તે માતાનું સુખ મળતું નથી. વચ્ચે જગ્યાવાળા દાંત હોય તે સ્ત્રી કુટિલ નીકળે છે. ઘણું આછા દાંતવાળી સ્ત્રીને પતિ મળતો નથી. આગળ તરી આવતા દાંતવાળી સ્ત્રો પણ કુટિલ લિથ છે. તેમજ હાલતા (એકબીજાથી દૂર રહેવાથી વગર કારણે) દાંતવાળી સ્ત્રી જડબુદ્ધિવાળી પતિ તેમજ પુત્રના સુખથી રહિત હોય છે. ૧૪૮ થી ૫૨
जिह्वा स्निग्धा मृद्धी शोणा मसृणा तनुर्भवति यस्याः ॥ मिष्टान्नभोजना स्यात्सौभाग्ययुता सा सदा रमणी ॥१५३॥ स्यादते संकीर्णा कुशस्येवाप्रविस्तीर्णा वा ॥
तापि न प्रशस्ता कृष्णाप्रायेण रमणीनाम् खरया तोये मरणं प्राप्नोति. विवाहमेति पाटलया ॥ वर्णच्छेदं कलहं श्यामलया जिया युवतीं ॥१५५॥ दारिद्रयं मांसलया विशालया रसनया पुनः शोकः ॥ अतिलम्बयापि सततमभक्ष्यभक्षणरतिः स्त्रीणाम् ॥१५६ ॥
છલા –ટુંકી, લાલ અને સુંદર જીભવાળી સ્ત્રી મિષ્ટાન ભેજી તથા સૌભાગ્યશાળી થાય છે. સ્ત્રીઓને અગ્રભાગમાં અતિશય અદાર, ધોળી અથવા કાળી જીભ હોય તે તે ખરાબ લક્ષણ છે. જે ખરબચડી ગધેડાના જેવી જીભ હોય તે પાણીમાં મૃત્યુ થાય છે. ગુલાબી જીભવાળી સ્ત્રી વૈવાહિક સુખ ભોગવે છે. કાળી જીભવાળી વટલાય છે. અને કલેશ ભગવે છે. જાડી જીભ દારિદ્રથ આપે છે. લાંબી જીભ શેકાતુર બનાવે છે. અને ઘણી લાંબી જીભ અલાય ભક્ષણ કરાવે છે. ૧૫૩ થ ૧૫૬
स्निग्धं कोकनदच्छवि प्रशस्यते तालु कोमलं विमलम् ॥ स्याम पीनं च पुनः सुदशा दुःखावह बहुशः | ૨૫૭ છે