________________
જિન સામુહિકના પાંચ ગ્ર
૨૩૧ તે સ્ત્રી સૌભાગ્યશાલિની થાય છે. સ્તન જમણી બાજુ નમેલા હોય તે પ્રથમ ગર્ભે પુત્ર થાય, અને ડાબી બાજુ નમેલા હોય તે પ્રથમ સંતાન છોકરી થાય છે. જે સ્તન અસ્તવ્યસ્ત હોય તે સ્ત્રી વધ્યા રહે છે. જે સ્તન સુકાઈ ગએલા મૂળથી જ એક બીજા સાથે ચૂંટી ગએલા, અને કેવલ અગ્રભાગમાંજ ભૂલ હોય તો સ્ત્રી નિર્ધન થાય છે. જે સ્તન વચ્ચે જગ્યા વિશેષ રહેતી હોય તો સ્ત્રી વિધવા થાય છે. અને તેના પુત્રોને નાશ થાય છે. જે લંબગોળ સ્તન હોય તે સ્ત્રી પહેલાં સુખ ભોગવે છે. અને પછીથી દુઃખી થાય છે. ચાલતાં સ્ત્રીના સ્તન એક બીજા સાથે અથડાતા હોય તો સ્ત્રો સૌભાગ્યરહિત થાય છે. સ્તનને અગ્રભાગ શ્યામ, ગોળ, અને લેલે હોય તો તે સારે ગણાય છે. જે સ્ત્રીના સ્તનને અગ્રભાગ (ચૂચુક) લાંબા હોય તે સ્ત્રી સુરક્રિયામાં નિપૂણ હોય છે. પરંતુ ધૂર્ત સ્વભાવની અને પ્રેષિલી હોય છે. બહાર નમી પડેલા ચૂચુકવાળી સ્ત્રી તેમજ નાના મેટામાં એક બીજાથી એકદમ જુદા તરી આવતા હોય તેવા સૂચુકવાળી સ્ત્રી મેટું દુઃખ ભોગવે છે. અને ચારિત્ર્યહીન રહે છે. ૮૮ થી ૯૦
जत्रुभ्यां पीनाभ्यां धनधान्यसुतान्विता भवेद्वनिता ।। उन्नतिसंहतिमन्न्यां पुनरेषा भूरिभोगाढया
. ૨૭ श्लथकीकससंधिमता निम्नेन द्रविणलेशपरिहीना ॥ जत्रुयुगलेन योषिद्विषमेण पुनर्भवति विषमा ! ૧૮
જત્રુ (હાંસડી):--જે જ વિશાળ હોય તે સ્ત્રી ધનધાન્યને ભગવનારી થાય છે. અને જે ગળાકારવાળી પુષ્ટ હાંસડી હોય તો સ્ત્રી ભેગવૈભવને પ્રાપ્ત કરી શકે છે. જે ઢીલી અને અવાજ કરતી અથવા બેસી ગએલી હાંસડીઓ હોય તે સ્ત્રી વિધવા થાય છે. ૯૭-૯૮
यस्या वंध्या वनिता स्कंधयुगं किंचिदुन्नतं मूले ॥ नातिकशपीनदीर्घं सुखसौभाग्यप्रदं सुदृशाम ऊर्श्वस्कंधा कुलटा स्थूलस्कंधापि भारवाहनपरा ॥ चक्रस्कंधा वंध्या दुःखवती रोमशस्कंधा
|| ૧૦૦ || निर्गुढसंधिबंधौ सुसंहतौ पिशितसंयुतौ शस्तौ ॥ अंसौ स्यातां यस्याः सा नारी भूरिसौभाग्या ૨૦૬ सुदृशां नीचौ स्कंधौ दौर्भाग्यसमन्वितौ च भवतो वै॥ अत्युच्चैर्वैधव्यं निर्मासैदुःखदारिद्यम्
|| ૨૦૨]