________________
२२६
જેને સામુતિના પથ બ્રા
सुभगानां वै वलयं वलित्रयेणान्वितं समग्रेण ॥ नाभिलावण्याब्धेरुत्कलिका भूमिकां वहते
॥८ ॥ रोमलता तनुऋज्वी हृदयांतादुत्थिता शुभा श्यामा ॥ विशतीव नाभिकुहरे मुखेन्दुभीता यथा तिमिररेखा ॥१॥ कुटिला स्थूला कपिला व्युच्छिन्ना रोमवल्लरी यस्याः ॥ विधवात्वं दौर्भाग्यं लभते प्रायेण सा रमणी ॥८२॥
વલ્લી –સ્ત્રીના ઉદર ઉપર જે ત્રણ વલ્લી પડતી હોય તો તે વખાણવા લાયક છે. કવિઓએ સ્ત્રીઓના સ્તન વચ્ચેથી ઉત્પન્ન થતી, અને નાભિ પર્યત જતી રમાવલીનાં ઘણાં ઉપનામથી વર્ણન કર્યું છે. આ માવલી જાણે એક નાની નદી સ્ત રૂપી બે પર્વતની મધ્યમાંથી નીકળી નાભિ રૂપી સરોવરમાં જતી હોય તેમ દેખાય છે. આ રેમવલ્લી જે પાતળી, મુલાયમ રૂવાટાંથી બનેલી, અને મનહર લાગતી હોય તો સ્ત્રીના સૌભાગ્યની વૃદ્ધિ કરે છે. અને તેથી ઉલટું જે વાંકીચૂકી, જાડી, તૂટેલી હોય તો સ્ત્રી વિધવા બને છે. ૭૯ થી ૮૨ निर्लोम व्रणरहितं हृदयं यस्याः समं मनोहारि ॥ ऐश्वर्यमवैधव्यं पतिप्रियत्वं भवति तस्याः
॥८३॥ उद्भिन्नरोमकीर्णं विस्तीर्णं हृदयमिह भवेद्यस्याः ॥ सा प्रथमं भर्तारं हत्वा वेश्यात्वमुपयाति
॥८४॥ पिशितविवर्जितमुन्नतविनतं हृदयं व्रणान्वितं विषमम् ॥ कमेकरात्वं तनुते वनितानां तत्क्षणादेव
હદય –-સ્ત્રીના વક્ષ:સ્થળ ઉપર વાળ ન હોય અને મહારી હોય તે તે સૌભાગ્ય, પતિને પ્રેમ અને ઐશ્વર્ય ભોગવે છે. જે વાળ હોય અને સ્તન વચ્ચે જગ્યા રહેતી હોય, તે સ્ત્રી સ્વચ્છંદી હોય છે. અને તેથી તે પોતાના પતિને ઘાત કરી પાછળથી વેશ્યા થઈ જાય છે. માંસરહિત, ઉંચી નીચી તથા છિદ્રવાળી છાતીવાળી સ્ત્રી દાસી બને છે. ૮૩ થી ૮૫ पीवरमुन्नतमायतमुरःस्थलं न मृदुलं न कठिनं विशिरम् ॥ अष्टादशांगुलमितं रोमविहीनं शुभं स्त्रीणाम्
॥८६॥