________________
જૈન સામુહિકના પાંચ થશે
२२७ માફક રૂંવાટાંની રેખા પડી હોય તે તે શુભ છે. પરંતુ બહુ વાળવાળી હોય તો તે અશુભ છે. ૬૫
नाभिः शुभा गभीरा सुदृशां वृत्ता प्रदक्षिणावर्ता ॥ स्मरनृपमुद्रेवोपरि रतिमणिकोशस्य रमणस्य
॥६६॥ यस्था विस्तीर्णा स्यान्नवपंकजकर्णिकाकृतिर्नाभिः ।। सा स्फुटसौभाग्यघनं लमते सुखसंपदां सपदि ॥७॥ नाभिर्गभीरविवरा तरुणजनोमनहरा भवति यस्याः॥ सा जायते मृगाक्षी नियतं पुरुषप्रिया प्रायः ॥ ६८॥ वामावर्ता यस्या व्यक्ता ग्रंथिः समुत्ताना ॥ सा दुर्भगा पुरंध्री विगर्हिता स्यात्परप्रेष्या
॥ ६९ ॥ નાભિ – સ્ત્રીઓને ગંભીર, ગેળ, દક્ષિણાવર્ત નાભિ હોય તે તે કામદેવની સ્મરક્રિડાય રત્નના ભંડાર ઉપર છાપેલી મુદ્રા જેવી અર્થાત્ સારી ગણાય છે. જે સ્ત્રીની નાભિ પહોળો કમળની તાજી કળી જેવી હોય તે સ્ત્રી સુખ, સોભાગ્ય અને સંપત્તિ મેળવે છે. ઉંડા ખાડાવાળી અને યુવાન પુરુષોના ચિત્તનું આકર્ષણ કરનારી (અથત ચિત્તાકર્ષક) હેય તે તેવી નાભિવાળી સ્ત્રી પતિને પ્રિય થઈ પડે છે. જેને વામાવર્તવાળી, બહાર તરી આવતી, ખેંચાએલી નાભિ હોય તે સ્ત્રી દુર્ભાગી, નિદિત તથા પારકાની ચાકરડી બને છે. ૬૬ થી ૨૯
घनतनया जायन्ते सुकुमारैः कुक्षिभिः पृथुभिः ॥ मंडूककुक्षिरबला धन्या नृपतिं सुतं सूते
॥७॥ वंध्या भवंति वनिताः कुक्षिभिरत्युन्नतैर्वलिभिः ॥ रोमावर्तयुतैस्ताः प्रव्रजिताः पांशुलास्तदा दास्यः ॥७१॥
કક્ષિ–દેડકાના જેવી કુક્ષિ હોય તે સ્ત્રી ભાગ્યશાળી પુત્રનો જન્મ આપે છે. ઘણું ફૂલેલી કુક્ષિ હોય તો સ્ત્રી વંધ્યા થાય છે. જે કુક્ષિ ઉપર રૂવાટાં અગર ભમરીઓ હોય તે સ્ત્રી સંન્યાસિની થાય છે. અને તે માટે ભાગે વ્યભિચારિણું તથા દાસી પણ થાય છે. હ૦-૭૧
मग्नास्थिभिः समासैः पादुभिः समैगुंजावद्भिः॥ यास्यादेभिः साहता प्रीतिसुभगा जगति जायते नियतम् ॥७२॥