________________
ar
R ailasan છુટી પડતી આંગળીઓવાળા હોય તે સ્ત્રી શુભ લક્ષણવાળી ગણાય છે. સ્ત્રીના હાથમાં ઘણ રેખાઓ હેવી તે વેધવ્યસૂચક છે. અને રેખાહીનહસ્ત હોય તે દુર્ભાગ્યનું લક્ષણ છે. સ્ત્રીઓ અને પુરુષોને માટે હથેલીની અંદરની રેખાઓનું ફલ સરખું છે. જે રેખા અંગુઠાના મૂળમાંથી નીકળી કનિષ્ઠિકા સુધી જાય છે, તે રેખા પતિનો નાશ કરનારી હોય છે. તેથી તેવી રેખાવાળી કન્યા સાથે લગ્ન ન કરવું. ૧૦૫ થી ૧૨૧
स्त्रीणां सरलोंगुष्ठः स्निग्धो वृत्तः शुभस्तथांगुलयः ॥ मृदुलत्वचः सुदीर्घाः क्रमशो वर्तुलाः सुपर्वाणः ॥१२२॥ चिपिटाः स्फुटाश्च रूक्षाः पृष्ठे रोमान्विताः खराः वक्राः ॥ अतिइस्वकृशा विरला विदधति दारिद्यमगुलयः . ॥१२३॥
આંગળીઓ –સ્ત્રીની આંગળીઓ મૃત્વચાવાળી, લાંભી, અને સુંદર વેઢાઓવાળી હોય તે તે શુભ લક્ષણ છે. તેમજ અંગુઠા પશુ સીધે, અને ગેલ હોય તે સારું ગણાય છે. ચપટી, ફાટી ગએલી, રૂક્ષ આંગળીએ ખરાબ ગણાય છે. સ્ત્રીની આંગળીઓ ઉપર વાળ હે
લક્ષણ છે. ઘણી ટુંકી અને જાડી આંગળીઓ
પણ સારી ગણાતી નથી
स्निग्धा बंधूकरुचः सशिखास्तुंगाः शुमा नवराः ॥ . सुदृशां बिभत्यकुशलीलामनंगगन्धद्विपेन्द्रस्य ॥१२४॥ सर्वकैः पीनैः सितैविणेः शिखाविरहितैः ॥ . शुक्त्याकार्बनिता भवंति सौभाग्यधनहीनाः पाणिचरणयोर्यस्या जायन्ते बिन्दको नखेषु सिसाः ॥ सा जगति सुसितनखा दुखाय स्वैरिणी स्पणी ॥ १२६॥
નખ-ચમકીલા, ગુલાબી રંગના, અણીદાર, ઉપસેલ્સ નખ હોવા જોઈએ જે રૂક્ષ, પહેળા, ધોળા અથવા રંગહીન નખ હોય તો સ્ત્રી સુખ સૌભાગ્યહિત થાય છે. જે સ્ત્રીને હાથ પગના નખ ઉપર સફેદ બિંદુઓ હોય છે, તે સ્ત્રી વ્યભિચારિણ माय छे. १२४ थी १२६
सरला शुभसंस्थाना निलोमा मध्यमारवंशास्थिः॥ पृष्ठिः पिशितोपचिता सुखसौभाग्यप्रदा स्त्रीणाम् ॥ १२७॥ भुमवलितेन दासी भर्तृप्नी भामिनी विशालेन ।। सशिरेण सदुःखा स्याविधवा पृथ्न रोमभृता ॥ १२८॥