________________
૨૮
૨ સામુદ્રિકતિલક
॥ ૮૨ ||
॥ ૮૨ ||
न च दुर्भगः सुनेत्रः सुग्रीवो भावाहको न स्यात् ॥ रूक्षो नास्ति सुभोगी परुषत्वङ् नास्ति सुखसहितः पृथुपाणिः पृथुपादः पृथुकर्णः पृथुशिराः पृथुस्कंधः ॥ पृथुवक्षाः पृथुजठरः पृथुभालः पूजितः पुरुषः रक्ताक्षं भजति श्रीः प्रलम्बबाहुं भजत्यधीशत्वम् ॥ पीनाङ्गं भजति कृषिमांसोपचितं च भजति सौभाग्यम् ॥ ८४ ॥ सुश्लिष्टसंधिवन्धो यः कश्चिन्मांसलो मृदुः स्निग्धः ॥ अतिसुंदरः प्रकृत्या स सुखादयो जायते प्रायः स्निग्धतिला मशकं वा चिह्नं वा भवति किमपि चान्यत् ॥ पुंसां दक्षिणभागे तच्छुभमित्याह भोजनृपः नखशंखकेशरोमजिह्वालोचनास्यरदनेषु || नास्ति स्नेहो येषामकारणं सत्त्वमिह तेषाम्
॥ ટપુ |
॥ ૬ ॥
|| ૮૭ ॥
જો કે શુભાશુભ લક્ષણાને આધારે શુભાશુભ ફલ કહેવામાં આવે છે. છતાંય તે લક્ષણાની પરીક્ષા વારવાર કરી તેઓનું લ કહેવું, સહસા ફૂલ કહી નાખવું નહિ, કારણ કેટલીક વખત કુદરત આશ્ચર્ય જનક ફૂલ પણ કરી નાખે છે. જેમકે ઘણા લખુસે। ખુદ્ધિમાન હાય છે. ઘણા ઠીંગણુાએ મૂર્ખા પણુ હોય છે. માંજરા પવિત્ર હાય છે, અને કાળી આંખાવાળા ( ઘણી કાળી કીકીવાળા ) સચ્ચરિત્ર હાય છે. દાંતવાએ મૂર્ખા હૈાય છે, અને રૂવાટાંવાળા અલ્પાયુષી હોય છે. વળી જે લમ હાય છે, તેએ કદાચિત્ કઠેર પણ હેાય છે. આ બધું આશ્ચર્ય જેવું છે. કેમકે લક્ષણાનાં ફળ મુજબ તેમ ન થવું જોઈએ. પરંતુ આવું આશ્ચર્ય જનક કેટલીક વખત આવી જાય, તેટલા ઉપરથી લક્ષણા અને તેમનુ ફળ બ્ય છે, એમ સમજવાનું નથી. કહેવાની મતલબ એટલી જ છે, કે સારી રીતે પરીક્ષા કર્યાં ખાદ ફળ કહેવું. સારી આંખાવાળા દુર્ભાગી હાતા નથી. સારી ગ્રીવાવાળા મજુર બનતા નથી. તેજહીન ચામડીવાળા ભાગ ભગવી શકતા નથી. અને ખરબચડી ચામડીવાળા સુખ ભાગવી શકતા નથી. જેમનાં હાથ, પગ, કાન, માથુ, ખભા, છાતી, જઠર અને કપાળ વિસ્તૃત હાય છે, તે પૂજ કરવા લાયક છે. લાલ આંખાવાળા લક્ષ્મીવાળા થાય છે. લાંબા હાથવાળા અધિકારી બને છે. પુષ્ટ શરીરવાળા ખેડુત બને છે. અને માંસથી ભરેલા શરીરવાળા ભાગ્યશાળી નીવડે છે. જે મનુષ્ય સુદર આંધાના, માંસલ, મૃદુ, તેજસ્વી,