________________
૨૦૭
જ સામુહિકના પથ છે
मूर्खस्तमोन्वितः स्यानिद्रा कुर्वश्च सालसः क्रोधी॥ एतैर्मिहुशो भेदाश्चान्यैर्नृणां मिश्राः
છે છ૭ | મિશ્રકલક્ષણ-જેઓને નાની ઉંમરમાં જ વૈભવ તથા સમૃદ્ધિની ખુબ ચાહના હોય, અને સત્તા તથા ખાનપાન આદિનું ખુબ સુખ મળે, તેઓ ઘણું ખરૂં અલ્પાયુષી હોય છે. જેમનાં અંગ, ચાલાક, શક્તિ, આંખ તથા બીજી ઈનિંદ્ર ધીમે ધીમે નાશ પામે તે દીર્ધાયુ હોય છે. જેનું મુખ બીજા અંગો કરતાં સુંદરતામાં અને શુભ લક્ષ
માં ચઢી જતું હોય, તેને ધન. ધાન્ય અને જ્ઞાતિમાં અગ્રપણું મળે છે. જેઓ બહુ કાળા હાય, બહુ ગેરા હેચ, બહુ જાડા હોય, બહુ જ સુકા હાય, ખુબ લાંબા હોય અથવી ખુબ ઠીંગણું હેય તેએામાં સત્ય હેતું નથી. જે ચપળ, જાડે, કાન્તિરહિત (લુખી ચામડીવાળ), ખુબ ( માંસથી) ભરેલા શરીરવાળે અને ન દેખાઈ આવતી હોય તેવું હોય, તેને વેતરણ સંજ્ઞા આપવામાં આવી છે. આ વેતરણ સંજ્ઞક પુરુ ભી અને અસંતેષી હોય છે. જેનું શરીર ગમે તે અન્ન ખાવાથી પણ પુષ્ટ થતું હોય, તે દુદુબક કહેવાય છે. અને તે કલ્યાણકારી તથા વૈરાગ્યવાળો થાય છે. સમસ્ત દુનિયામાં સત્વ, રજ અને તમ: એ ત્રણ ગુણે જ જોવામાં આવે છે. કેઈનામાં એક તે કોઈનામાં છે, અથવા કોઈનામાં ત્રણે ભેગા જોવામાં આવે છે. અને તેમના ઓછાવત્તા પ્રમાણને અનુસરી મનુષ્યના ગુણે બંધાય છે. જે દયાળું, સત્યવાદી, સ્થિરવૃત્તિને અને સરલ હોય છે, તેમજ દેવગુરુની ભક્તિ કરનારે, અને સુખદુ:ખમાં સરખી બુદ્ધિ રાખનારે હોય છે, તેને સત્ત્વગુણું જાણવો. જે ઠીથલામાં પ્રવીણુ, ખાનદાન સ્ત્રીઓને ચાહનાર અને શૂરા હોય છે, તે રજોગુણ ધરાવે છે, એમ સમજવું. અને તે ઉત્કર્ષને પ્રાપ્ત કરે છે. જે નિદ્રાળુ, આળસુ, કોધો અને મૂર્ણ હોય છે, તે તમે ગુણ જાણુવો. તે ઘણુંખરૂં કેપને જ પ્રાપ્ત કરે છે. આ સર્વે રજ અને તમગુરુના મિશ્રણપણાથી ઘણા ભેદ પડે છે. ૬૮ થી ૭૭
प्रायो रजोगुणः स्यात्प्राप्तोत्कर्षस्तमोगुणः कोपः ॥ पुंसां विशेषः पुराख्यास्यामो ह्यग्रतः सत्त्वम् | ૭૮ | देहस्थितेषु सततमशुभेषु शुभेषु लक्षणेषु नृणाम् ।। ज्ञात्वानवरतभावं तत्फलमपि निर्दिशेत्प्राज्ञः
૭૧ | बुद्धियुतो यो दी? ह्रस्वो यो जायते नरो मूर्खः ।। पिङ्गः शुचिः सुशीलः कालाक्षो यस्तदाश्चर्यम् | ૮૦ यद्दन्तुरोपि मूर्यो रोमयुतो जायते यदल्पायुः॥ यनिष्टुरः स दीर्घस्तदद्भुतं जृम्भते भुवने | ૮ ||