________________
૨ સામુહિતિલક ક્ષણિક અને દ્વેષરહિત હોય છે.) જે મનુષ્ય આભૂષણ, ગીત વગેરેમાં પ્રીતિ રાખનારા હોય, તેઓ મનુષ્યપ્રકૃતિવાળા જમા કરવામાં કુશળ હોય છે. જે મનુષ્યો ખરાબ ચેષ્ટાવાળા અને ક્રોધી હોય છે, તેમને રાક્ષસરકૃતિના સમજવા. અને તેઓ પાપી નિવડે છે. જે યુદ્ધાતકા બક્યા કરનારા અને જાડા હોય છે, તેઓ પિશાચ પ્રકૃતિના જાણવા. પિશાચ પ્રકૃતિવાળા, મેલા સ્વભાવના. અને ચલવૃત્તિવાળા હોય છે. અને જેઓ નીચ પુરુષની સબત કરનારા હોય છે, તેઓ તિચપ્રકૃતિના જાણવા. વળી તેઓ ખુબ ખાનારા હોય છે. અર્થાત્ તેઓ ઢેર જેવા સ્વભાવના જ હોય છે. આ પ્રમાણે દશ પ્રકારની પ્રવૃતિઓ જેમ પૂર્વાચાર્યોએ કહી છે, તેમ મેં પણ કહી. હવે મિશકલક્ષણ કહીશ. ૬૧ થી ૬૭
विभवसमृद्धिपरत्वं व्यंजनलाभः प्रभुत्वमव्याजम् ।। वयसि भवन्ति प्रथमे प्रायः स्वल्पायुषां पुंसाम् ॥ ६८ ।। अंगानि धीपटुत्वं शक्तिर्दशनाः शनैर्विशीयते ॥ निखिलेन्द्रियाणि येषां चिरायुषस्ते नरा ज्ञेयाः ॥ ६९ ॥ शुभलक्षणमंगेभ्यः सौन्दर्येणाधिकं मुखं यस्य ॥ स्वज्ञातिप्राधान्यं प्राप्नोति स धान्यधनवत्त्वम् ॥७०॥ अतिकृष्णेष्वतिगौरेष्वतिपीनेष्वतिकृशेषु मनुजेषु ॥ अतिदीर्घष्वतिलघुषु प्रायेण न विद्यते सत्यम् चपलः स्थूलो रूक्षः पुरुषो घनमांसलः शिरोविचितः ॥ स पुमान्वैतरणाख्यस्समुद्रमपि शोषयत्यखिलम् ॥७२॥ यस्य शरीरं पुष्टिं गृह्णात्यनेन येनकेनापि ॥ स नरो दुंदुबकाख्यः कलयति कल्याणवैराग्यम् ॥७३ ॥ सत्वं रजस्तमश्चेत्वमी नराणां त्रयो भवंति गुणाः ॥ कचिदेकः कुत्र द्वौ त्रयः समं कापि दृश्यन्ते ॥७४॥ यः सत्त्वगुणोपेतः स दयालुः सत्यवाक् स्थिरः सरलः॥ देवगुरुभक्तियुक्तो व्यसनेभ्युदये च कृतधैर्यः ॥७५॥ काव्यकलासु प्रवणः कुलनारीकृतरतिस्सदा शूरः ॥ प्रायेणैवं सततं रजोधिकः कथ्यते स पुमान