________________
૨ સામુદ્રિકતિલક यलक्ष्म पुनः शुभमपि करे रेखाप्रभृतिकं च संवदति ।। बाह्याभ्यन्तरमपरं तत्र समुद्रेण निर्दिष्टम्
૨૧૮ | સ્ત્રી કે પુરુષનું શરીર માંસ વગરનું, નાનું, કઠોર અને ન તરી આવતી હેય તેવું હોય તે તે ઘણું જ અશુભ લક્ષણ છે. આયુદ્ધની પરીક્ષા કર્યા પછી જ લક્ષણ જેવાં. કારણ અલ્પાયુ પુરુનાં લક્ષણોનું જ્ઞાન વ્યર્થ છે. હાથમાં રેખાદિથી બનેલું શુભ લક્ષણ બાહ્ય અને આત્યંતર શરીરનાં શુભ લક્ષણોનું (કે જે વિસ્તારથી કહેવામાં આવ્યાં છે. તેમનું) પણ દ્યોતક બને છે ૨૬ થી ૨૯૮ ઈતિ મહત્તમ શ્રી નૃસિંહના પુત્ર દુર્લભરાજે બનાવેલા સામુદ્રિતિલક
નામના નરન્સીલક્ષણ શાસ્ત્રને પહેલા શારીરાધિકાર સંપૂર્ણ,
અધિકાર બીજે संहतिसारानूकस्नेहोन्मानप्रमाणमानानि । क्षेत्राणि प्रकृतिस्थो मिश्रमेतदपि शारीरम यत्र मिथः श्लिष्टत्वं मांसस्नायवस्थिसंधिबंधानाम् ।। संहननं संघातः संहतिरिति कथ्यते सद्भिः
છે ૨ यंत्रारिष्टमिवांगं प्रत्यंगं दृश्यते देहे ॥ संस्थानेन सुरूपं संहतिर्भवति सा महेच्छ
| 3 || मांसास्थिसन्धिबंधो ह्यशिथिलो हि लक्ष्यते यस्य ॥ स च संहतिमान्धन्यो दीर्घायुर्जायते नियतम् _| | संहतिरहितो रूक्षः पिशितविहीनः शिरायुतः शिथिलः ॥ स्थलास्थिसन्निवेशो भवति क्लेशावहः स पुमान् ॥५॥
ક્ષેત્ર–સંહતિ, સાર, અનુક, નેહ, ઉન્માન, પ્રમાણે, માન અને પ્રકૃતિ એ આઠ ભેદ મળવાથી ક્ષેત્ર કહેવાય છે. અને બધાંનું મિશ્રણ થઈ ગયું હોય તે પણ ક્ષેત્રના અંતવર્યા જ ગણુય. સંહતિ -માંસ, સ્નાયુ, હાડકાં, સાંધા વગેરેનું એકબીજા સાથે જ જોડાણ હોય છે, તેને સંહતિ, સંહનન કે સંઘાત કહે છે. યંત્રની માફક અંગપ્રત્યંગ બરાબર યથાસ્થાને જોડાએલાં હોય, અને દઢ માલુમ પડતાં હોય, તેને સંહતિ કહે છે. જેને માંસ હાડકાં તથા શરીરના સાંધા મજબુત હોય, તે સંહતિવાળે કહેવાય. સંહતિવાળો પુરુષ ધન્ય (ભાગ્યશાળી) તેમજ દીર્ધાયુ થાય છે. જેના અંગ