________________
જેન સામુદ્રિકના પાંચ પ્રથા
૨૪ માનઃ –એક મોટા વાસણમાં છલોછલ પાણી ભરી તેમાં મનુષ્યને, (કે જેની ઉંમર ૨૫ વર્ષની થઈ હોય તેને) બેસાડો. અને તેમ કરતાં વાસણમાંથી જેટલા દ્રો, પાણી બહાર નીકળી જાય, તેટલે માનપ્રાણ પુરુષ કહેવાય, (દ્રોણ એટલે દોઢ મણ ) જેમનું શરીર માન પ્રાપ્ત હોય તેઓ સંપત્તિશાળી થાય છે. અને માનથી ઓછાવત્તા પ્રમાણુવાળા દુઃખ ભોગવે છે. મનુષ્યને પદ્માસનવાળી બેસાડવા, અને એક હીંચણથી બીજા ઢીંચણ સુધીની જે લંબાઈ તેનું નામ પરિણાહ. અને આસનથી ( જમીનથી) કપાળના અંત ભાગ સુધી (મસ્તક સુધી)ની જે ઉંચાઈ તેનું નામ ઉછાય. ભાગ્યવશાત્ જે મનુષ્યના પરિણાહ અને ઉછૂાય સરખા હોય તે ઉત્તમ પ્રકારને પુરુષ છે. આવું કદાચિત જ બને છે. અંગ અને ઉપાંગનાં વિસ્તાર તથા (લંબાઈ પહેળાઈ) દ્વારા જે માન હોય છે. તે સંક્ષેપમાં હું કહીશ. પગના તળીઆની લંબાઈ (એડીથી અંગુઠા સુધીની) ૧૪ આગળ અને પહોળાઈ ૬ આંગળ હોય છે. અંગુઠાની લંબાઈ ૨ આંગળ સુધી હોઈ શકે છે. અંગુઠાની જાડાઈ (પરિધિ) પાંચ આંગળ (સુધીની) હોય છે. પહેલી આંગળી અંગુઠા જેવડી, બીજી અંગુઠાથી એક પાડશાંશ નાની, ત્રીજી કે નાના અને ચોથી હૈ નાની હોય છે. અને તે દરેક આંગળીઓના નખ તેમના પિતાના વેઢાના ૩ જેટલા હોય છે. પહેલી આંગળી ૩ આંગળના પરિણાવાળી અને ૧ આંગળ વિસ્તારવાળી હોય છે. બીજી આંગળીઓ અનુક્રમે એક બીજાથી ! જેટલી નાની હોય છે. પ્રથમાંગુલીને જે પરિણહ બતાવ્યું, તે તેના આંગળ મુજ હોય છે. જાંઘ (પોડીએ)ને પરિણાહ (સરાસરી પરિધિ) ૧૮ આંગળ, ઢીંચણને ૨૧ આંગળ, અને સાથળના કર આગળ હોય છે. સાથળના સાંધાથી નાભિપયતની ઉંચાઈ ૧૮ આંગળ હોય છે. નાભિ આગળનો પરિહ ૪૬ આંગળ હોય છે. બે કુચ વચ્ચેનું અંતર ૧૨ આંગળ. અને છાતી (બંને બગલસ્તનથી તિરછી સરખા ૬ આગળના અંતરે હોય છે. ત્યાં સુધી)ની પહોળાઈ ૨૪ આંગળ થાય છે. અને ત્યાં આગળને પીઠ સાથેનો પરિધિ પ૬ આંગળ થાય છે. ખભાથી લઈ કાણું પર્યત ૧૮ આંગળ, કણોથી પાંચા સુધી ૧૬ આંગળ, અને પંચાથી મધ્યમા આંગળીના મૂળ સુધી છ આંગળ હોય છે. આમ કુલ હાથ કt આગળ હોય છે. હથેલી ૫ આંગળની હોય છે. મધ્યમાં આંગળીના વેઢાના અર્ધા જેટલી ઓછી મધ્યમાથી તર્જની હોય છે. અનામિકા પણ તેવડી જ હોય છે. અને કનિષ્ઠિકા આખા વેઢા જેટલી ઓછી હોય છે. અંગુઠે ૪ આંગળ હોય છે. દરેકના નખ પોતાના પર્વના જેટલા હોય છે. ગળાની પરિધિ ૨૪ આંગળ હોય છે. નાકની પહોળાઈ ૨ આંગળ હોય છે. હડપચીથી લઈ પાછળના ભાગના વાળના છેડા સુધીનું અંતર ૩૨ આંગળ હોય છે. અને તેટલું માથું કહેવાય છે. બે કાનના વચ્ચેનું અંતર ૧૮ આંગળનું હોય છે. આ પ્રમાણે પૂર્વાચાર્યોએ શરીરનું પ્રમાણુ બતાવ્યું છે અને ઉપયોગી હાઈ પ્રસંગવશાત મેં પણ કહ્યું છે, આ પ્રમાણ ૨૦ વર્ષની સ્ત્રી તેમજ ૨૫ વર્ષના પુરુષને લાગુ પડે છે. અર્થાત્ તેટલી ઉંમરનાં સ્ત્રી પુરુષોનું માપ આટલું