________________
१६८
૨ સામુહિકતિલક માણસ રૂપાળ, વિદ્વાન અને બળવાન હોય છે. –જે સંપૂર્ણ ખીલેલા અવય અને સારા દેહ પ્રમાણને બળવાન અને સ્નિગ્ધ (ચીકણું અંગવાળે) માલુમ પડતા હાય, તે માસાર સમજવો. મજજાસાર પુરુષ સંતતિવાળા અને વિલાસી થાય છે.
–જેનામાં વીર્ય ખુબ હોય તે શુકસાર કહેવાય. અને તે વિદ્વાન, ભાગ્યશાળી તથા રૂપાળા હોય છે. જ્યારે આ સાતે ભેદ એકી સાથે હોય, ત્યારે સમજવું કે તે સર્વોત્તમ લક્ષણ છે. ૬ થી ૧૨
पूर्वभवे ह्यनवरतं सत्त्वस्वरूपगतिभिरभ्यस्तम् ।। पुनरिह यदनुक्रियते तदनूकं कथ्यते सद्भिः
॥१३॥ सिंहव्याघ्रगरुत्मवृषभानूका भवन्ति ये मनुजाः ॥ अप्रतिहतप्रतापा जितरथास्ते नराधीशाः
॥१४॥ वानरमहिषकोडच्छागानूकाः सुखार्थसुतरहिताः ॥ रासभकरभानूका धनहीना दुःखिताः प्रायः
અનy --જીવાત્માએ પાછલા ભવમાં જે કંઈ અભ્યાસ કર્યો હોય છે (જેવું આચરણ કર્યું હોય છે), તેના સંસ્કાર રહી જવાથી તે આ જન્મમાં પણ થોડા વત્તા પ્રમાણમાં (જેટલા પ્રમાણમાં સંસ્કાર રહી ગયા હોય તેટલા પ્રમાણમાં) તેવું આચરણ કરે છે. તેના આ જન્મગત સ્વભાવને અનૂક કહે છે. જે મનુષ્ય સિંહ, વાઘ, ગરૂડ અને વૃષભના અનૂકના હોય છે, તે સુખી, વિજય અને રાજા થાય છે. જે વાનર, પાડા, ભૂંડ અને બકરાના અનુકના હોય છે, તે સુખ, ધન અને પુત્ર રહિત હોય છે. અને જે ઊંટ, ગધેડા વગેરે અનુકના હોય છે, તે દુખી અને નિર્ધન થાય છે. ૧૩ થી ૧૫
चित्तप्रसत्तिजननं प्रीणनमिति कथ्यते ध्रुवं स्नेहः ।। तन्मूलमिह ज्ञेयं सुखसौभाग्यादिकं सर्वम् ॥१६॥ रसनायां दशनेषु त्वचि लोचनयोनखेषु केशेषु ॥ पुण्यवतां प्रायेण स्नेहोयं पविधो ज्ञेयः । ॥१७॥ प्रियभाषित्वं रसनास्निग्धत्वं सुभोजनं रदाः स्निग्धाः॥ अतिसौख्यं त्वक् स्निग्धो नियतं भजते भुजिष्योऽपि ॥१८॥ जनस्निग्धो नयनस्निग्धः समधिकधनं नखस्निग्धः ॥ केशस्निग्धो बहुविधसुगन्धमाल्यं नरो लभते