________________
૧૮૮
नियतं नयनोद्धारः पुंसामत्यन्तकृष्णताराणाम् ॥ भूरिस्निग्धदृशः पुनरायुः स्वल्पं भवेत्प्राज्ञः अतिपिङ्गलैर्विवणैर्विश्रान्तैलोचनैश्चलैरशुभः ॥ अतिहीनारुणरूक्षैः सजलैः समलैर्नरा निःस्वाः
૨ સામુદ્રિકતિલક
॥ ૨૩૭ ॥
॥ ૨૩૮૫
ત્રિ નં. ૧૭
चित्र नं ५८
ધનવાન પુરુષને સ્વચ્છ નીલમણિ જેવી અને કઇક લાલાશ ઉપર સ્હેજ સહેજ સ્નિગ્ધ તેમજ કીકીના ભાગમાં કાળી તથા ખુણામાં લાલ આંખેા હોય છે. હડતાલ જેવા રંગની આંખાવાળા માણસો ચક્રવતી થાય છે. નીલકમળની પાંખડી જેવી આંખાવાળા માણુસા અભિમાની તેમજ વિદ્વાન હેાય છે. ( જુએ ચિત્ર. ૫૬ ) લાખના જેવી લાલ આંખેવાળે! નરેશ, મેતીના જેવી સફેદ આંખેવાળે વિદ્વાન અને જ્ઞાની થાય છે. તેમજ મધ જેવી અથા સુરણુ જેવી પીળી આંખાવાળે માસ પુષ્કળ ધનવાળા થાય છે. હાથીના જેવી નાની આંખેાળા સેનાપતિ થાય છે. ( જીએ ચિત્ર ૫૮ ) સારી લાંખી આંખવાળા દીર્ઘજીવી થાય છે. પહાળી આંખવાળા ભેગી થાય છે. અને કન્નુતર જેવી આંખાવાળા કામી થાય છે. રણના અચ્છા જેવી આંખાવાળા ભાગ્યશાળી થાય છે. સ્નિગ્ધ આંખાવાળા ઘણા જ ભેગવિલાસ વાળા
વિશ્ર્વ નં. ૬૦
चित्र नं. ५९
ધામ
થાય છે. જાડી આંખોવાળા બુદ્ધિમાન અને ગરીબડી આંખેાવાળા ધનહીન છે નાળીયા કે મારના જેવી આંખાવાળા જગતમાં મધ્યમ ક્રેટિના પુરુષા થાય છે.