________________
૧૨
૨ સામુદ્રિકતિલા
तिलपुष्पतुल्यनासः शुकनासो भूपतिर्मनुजः ॥ आदयोग्रवनासो लघुनासः शीलधर्मपरः क्रम विस्तीर्णसमुन्नतनासा महीशितुर्भवति ॥ धा स्थिताग्रभागातिदीर्घहस्वा च निःस्वस्य कुंचल्या चौर्यरतिर्नासिकया चिपिटया युवतिमृत्युः ॥ छिन्नानुरूपया स्यादगम्य रमणीरतः पापः विकृता मध्यविहीना स्थूलाग्रा पिच्छिला सा दुःखस्य ॥ दक्षिणका नासा अभक्ष्यभक्षकक्रूरयोर्ज्ञेया निर्ह्रादि सानुनासाद सकृत्क्षुतं भोगिनां धनवतां द्विः ॥ दीर्घायुषां प्रयुक्तं सुसहितं त्रिर्भवंति पुंसाम् स्खलितं लघु च नराणां क्षुतं चतुर्भवति भोगवताम् ॥ ईषदनुनादसहितं करोति कुशलं निरंतरं पुंसाम्
॥ ૨૪૪ |
જાડાં નસ્કોરાં અને અપછિદ્રવાળી ચાર આંગળના પ્રમાણુની, બહુ જાડી કે પાતળી ન હોતાં મધ્યમ પ્રકારની હોય તેવી નાસિકા દીર્ઘાયુ: અને લાગી પુરુષાને હેાય છે. ઉન્નત નાસિકાવાળા ભાગ્યશાળી હોય છે. હાથીની માફક મેટી નાસિકાળે સુખો અને ધનવાન થાય છે. (જુએ ચિત્ર ૫૭) સીધા નાકાળે ભાગ યુક્ત અને સુકાઈ ગયેલા. નાકત્રાળે દીર્ઘાયુ: થાય છે. તલના ફુલ જેવી નાસિકાવાળા તેમજ પોપટની ચાંચ જેવી નાસિકાવાળા માણસ ભૂપતિ થાય છે. અગ્ર ભાગમાં સ્હેજ વાંકી થતી નાસિકાવાળા ધનવાન થાય છે. અને ટુંકી નાસિકાવાળા ચારિત્રપન્ન હોય છે. ક્રમપૂર્વક પહેાળી થએલી અને ઉન્નત નાસિકા રાજાઓને હાય છે, અને નિર્ધનને આગલા ભાગમાં ઍ ભાગ પડતા હોય તેવી અને ઘણી માટી કે ઘણી નાની નાસિકા હાય છે. અણુોદાર બનતી નાસિકાથી ચૌરવૃત્તિ થાય છે. ચપટી નાસિકા સ્રીનું મૃત્યુ કરે છે. કપાએલા જેવી દેખાતી નાસિકાથી અગમ્યાગમનમાં આસક્ત અને પાપી થાય છે. વિકૃત અનેલી, વચલા ભાગમાં બેસી ગએલી, અગ્રભાગમાં જાડી થયેલી, તથા અગ્રભાગમાં ગી દેખાતી નાસ્તિકા દુ:ખનું કારણ બને છે. જમણુંી માજી વાંકી વળેલી નાસિકા અભક્ષ્યભક્ષણ કરનાર તથા કર પુરુષને હોય છે. ભેગી પુરુષોને આનદદાયક અવાજવાળી એક, ધનવાનોને છે, અને દીર્ધાયુ: પુરુષાને ત્રણ છીકા થાય છે. ભાગી પુરુષાને સાધારણ અને હલકા પ્રકારની ચાર છીકા પણ થાય છે અને થાડા રણકારવાળો છીંક પુરુષાને કુશળ મનાવે છે. ૨૩૭ થો ૨૪૪
॥ ૨૩૬॥
|| ૨૪૦ ॥
|| ૨૫૬ ॥
||૨૪૨૫
૫ ૨૪૨૫