________________
१८५
જન સામુહિકના પાંચ ગ્રંથ
रक्ताम्बुजतालुदरो भूमिपतिर्विक्रमी भवति मनुजः॥ वित्तादयः सिततालुगर्जतालुमंडलाधीशः
॥२३२॥ रूक्षं शबलं परुषं मलान्वितं न प्रशस्यते तालु॥ कृष्णं कुलनाशकरं नीलं दुःखावहं पुंसाम् ॥२३३॥ अरुणतालुर्गुणयुक्तस्तीक्ष्णाग्रा घंटिका शुभा स्थूला ॥ लम्बा कृष्णा कठिना सूक्ष्मा चिपिटा नृणां न शुभा ॥२३४॥
લાલ કમળ જેવા તાળવાવાળા ભૂમિપતિ થાય છે. અને તે પરાક્રમી હોય છે. ધોળા તાળવાવાળે ધનવાન હોય છે. અને હાથીના તાળવા જેવાં તાળવાવાળો માણસ માંડલિક રાજા થાય છે. રૂક્ષ, કબૂર રંગનું, કઠોર, મેલું તાળવું વખણાતું નથી. કાળું તાળવું કુલને નાશ કરાવે છે. અને નીલરંગનું તાળવું દુ:ખ આપનાર છે. લાલ રંગનું તાળવું (અરુણાદયના રંગ જેવા રંગનું તાળવું) હોય તે માણસ ગુણવાન થાય છે. ગળાની ઘંટડી (જેને હૈડી કહે છે અથવા ટેટો કહે છે.) અણુદાર અને જાડી હોય તે શુભ છે. પરંતુ લાંબો, કાળી, કઠિન, સૂઠ્ઠમ અને ચપટી હોય તે તે સારી નથી. ૨૨ થી ૨૩૪
हसितमलक्षितदशनं किञ्चिद्विकसितकपोलमतिमधुरम् ॥ पुंसां धीरमकंपं प्रायेण स्यात् प्रधानानाम् ॥२३५॥ उत्कंपितांसकशिरः संमीलितलोचनं निपतदश्रु ॥ विकृष्टस्वरमुद्धतं मध्यमानामसकृदंते स्यात् । ॥२३६॥
જે પુરુષ પ્રધાન હોય છે, તેમનું હાસ્ય ઘણું ખરું જેમાં દાંત ન દેખાતા હોય, કપિલ સહેજ હેજ વિકસિત થયા હોય, બહુજ મધુર લાગતું હોય, ધીરતા દેખાતી હોય, કંપ ન હોય તેવું હોય છે. મધ્યમ કેટિના પુરુષનું હાસ્ય ખભા તથા માથાને કંપાવતું, આ બોડાઈ જાય અને તેમાંથી આંસુ પડે, અને વારંવાર કે અંતમાં વિચિત્ર અવાજવાળું તથા ઉદ્ધત પ્રકારનું રહે છે. ૨૩૫-૨૩૬
चतुरंगुलप्रमाणां स्थूलपुटांतस्तनुच्छिद्रा ।। न च प्रपीना त्ववलिता चिरायुषां भोगिनां नासा ॥२३७॥ उन्नतनासः सुभगो गजनासः स्यात्सुखी महार्थाढयः ॥
ऋजुनासो भोगयुतश्चिरजीवी शुष्कनासः स्यात् ॥२३८॥ २४