________________
૧૮૨
- ૨ સામુદ્રિકતિલક दौर्भाग्यवतां पृथुलं पुंसां स्त्रीमुखमपत्यरहितानाम् ॥ चतुरस्रं धूर्तानामतिहखं भवति कृपणानाम् ૫ ૨૨૫ भीरुमुखं पापानां निम्न कुटिलं च पुत्रहीनानाम् ।। दीर्घ निर्द्रव्याणां भाग्यवतां मंडलं ज्ञेयम् । रासभकरभप्लवगव्याघ्रमुखा दुःखभागिनः पुरुषाः ॥ जिह्ममुखा विकृतमुखाः शुष्कमुखा हयमुखा निःस्वाः ॥ २१७॥
જે ગંડ ઉન્નત હોય તે માણસ સુખી થાય છે. માંસલ હોય તે માણસ ભેગ વિલાસ ભોગવનાર થાય છે. જે સિંહ કે હાથીના જેવા ગંડ હોય તે તે મનુષ્ય નરાધિપ અને ધન્ય પુરુ થાય છે. જેમના કપાલ માંસહીન, અને હુંકાવાળેથી યુક્ત હોય તેમજ બેસી ગએલા હોય તે મનુષ્ય પાપી, દુઃખી, ભાગ્યહીન અને બીજાના ચાકર બને છે. ગોળમટેળ, નિર્મલ, નાનું, સ્નિગ્ધ, સૌમ્ય, સરખું સુગધી યુક્ત તથા સિંહ કે હાથીના જેવું મુખ રાજાએ તથા પુરેપુરા ભેગ ભેળવી શકે તેવા માણસને હોય છે. (જુઓ ચિત્ર. ૫૪–૫૫) સમુદે કહ્યું છે કે જે માણસનું મેં પિતાની માતાના માંના જેવું હોય છે, તે પ્રાય: ભાગ્યશાળી હોય છે. દુર્ભાગી માણસેના મેં પહાળાં હોય છે. વાંઝીયાઓનાં મેં સ્ત્રી જેવાં હોય છે. પૂર્વ
चित्र नं ५५
चित्र नं. ५६ પુરુષનાં મેં રસ હોય છે, અને કૃપણ પુરુષાનાં મેં એકદમ નાનાં હોય છે. ડરપોક મેં પાપી પુરુષને હોય છે. નમી ગએલું તેમજ વાંકું મોં પુત્રહીન માણસને હાય છે. નિર્ધન પુરુષોનાં મેં લાંબાં હોય છે. અને ભાગ્યશાળી માણસોમાં મેં ગેળ હાય છે. ગધેડાં, ઊંટ, વાંદરાં તથા વાઘ જેવાં મેંવાળા પુરુષો દુઃખી થાય છે. વાંકા મેં વાળા, વિકૃત મેં વાળા, સુકા મેં વાળા તેમજ ઘડા જેવા મેં વાળા નિર્ધન થાય છે. ર૧૧ થી ૨૧૭
बिम्बाधरो धनाढ्यः प्रज्ञावान पाटलाधरो भवति ॥ पायो राज्यं लभते प्रवालवर्णाधरस्तु नरः