________________
જન સામુદ્રિકના પાંચ ગ્રંથ
૧૫૫ निम्नैः स्त्रीपखशगः शशिवृत्तैYढमांसलै राज्यम् । दीर्धेमहद्भिरायुः सुभगत्वं जानुभिः स्वल्पैः
॥५८॥ दिशति विदेशे मरणं मनुजानां जानु मांसपरिहीनम् । कुम्भनिभं दुर्गततां तालफलामं तु बहुदुःखम् ॥ ५९॥ जानुद्वितयं हीनं यस्य सदा सेवते स वधबंधौ । इदमेव यस्य विषमं स पुनः प्राप्नोति दारिद्रयम् ॥ ६०॥ ऊरू यस्य समांसौ रंभास्तंभभ्रमं वितन्वाते । कोमलतनुरोमंचितौ स जायते भूपतिः प्रायः ॥ १॥ स्निग्धावूरू मृदुलौ क्रमेण पीनौ प्रयच्छतो लक्ष्मीम् ।। विक्री स्त्रीवल्लभतां गुणवतां संहतौ कृतौ भवतः ॥२॥
Huitment
चित्र नं. ३३
चित्र नं. ३४ હાથીને ઢીંચણ જેવા ઢીંચણવાળો ભેગી, જાડા ઢીંચણવાળો રાજા અને જાંગ તથા સાથળ સાથે સારી રીતે સંકળાએલ ઢીંચણવાળા સે વર્ષના (દીર્ધાયુ) થાય છે. (જુઓ ચિત્ર ૩૪) અંદર પેસી ગએલા ઢીંચણવાળો સ્ત્રીને વશ રહે છે. ગોળ અને માંસમાં દટાએલા ઢીંચણવાળાને રાજ્ય મળે છે. મેટા ઢીંચણ દીર્ધાયુ: અને નાના ઢીંચણ સૌભાગ્ય આપે છે. જે ઢીંચણ માંસ વગરના હોય તે પરદેશમાં મરણ થાય છે. ઘડા જેવાં ગોળ ઢીંચણ હોય તે દુર્ગતિ થાય અને જે તાડના ફળાની માફક ચપટાં ઢીંચણું હોય તે બહુ દુઃખ થાય છે. જેને બને ઢીંચણ નહિ જેવા જ હોય તે સદાકાળ કારાગારમાં રહે છે. અને તેને વધુ થાય છે. અને જે નાના મોટા હોય તે દરિદ્ર થાય છે. જેના સાથળ માંસલ હોય અને કેળના સ્તંભ જેવા સુંદર દેખાતા હાય તેમજ ઝીણું સુંદર રૂંવાટાંવાળા હોય છે તે પ્રાય: રાજા થાય છે. (જુઓ ચિત્ર