________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથે
૧૬૫ દરિદ્ર, શિયાળવા જેવા ઉદરવાળે છિદ્રવાળો ( છપાં પાપ કર્મ કરનાર), સુકાઈ ગએલા પિટવાળે પાપી, અને બીલાડા જેવા પેટવાળે ચાર હોય છે. ૧૦૧ થી ૧૦૮
चित्र नं. ४७
चित्र नं ४८ जायेत यस्य मध्यं मुशलोदरसोदरं तनुत्वेन । स पुमान्नृपतिज्ञेयो विपर्ययो भवति विपरीते || ૧|| प्रहरणमरणं रमणाभोगानाचार्यपदमनकसुतताम् । एकदित्रिचतुर्भिः क्रमेण वलिभिः पुमाँल्लभते ૫ ૨૧૦ | अवलिनृपतिः सुखभाक्परदाररतो हि नूनं स्यात् । सरलवलिः पापरतो नित्यमगम्याभिगमनमनाः || ૧૨૪ अभ्युन्नतेन मांसोपचितेन सुसंहतेन भूमिभुजः । हृदयेन महार्थजुषः पृथुना दीर्घायुषः पुरुषाः | | ૨૨૨
જેની કમર મૂશળના મધ્ય ભાગની જેમ પાતળી હોય (દેખાવમાં પાતળી થઈને મૂશળને મધ્યભાગ જેમ દેખાય છે, તેમ દેખાય છે તો તેવી કમરવાળા માણસ રાજા થાય છે. (જુઓ ચિત્ર ૪૮) અને જે આનાથી વિપરીત લક્ષણ હોય તે વિપરીત ફળ થાય છે. જે પેટ ઉપર એક વલી પડે તે શથી મૃત્યુ (મારવાથી મૃત્યુ થાય), બે હોય તો સ્ત્રી સુખ, ત્રણ હોય તે આચાર્યપણું અને ચાર હોય તે અનેક પુત્રોને પિતા થાય. એક પણ વલ્લી જેને ન હોય તે રાજા થાય, સુખી રહે પરંતુ ખરેખર તે પરદારગામી બને. સીધી વધી છે પાપકર્મમાં આસક્ત રહે છે, અને અગમ્યાગમનમાં રુચિ શાળા થાય છે. ઉપસી આવેલા, માંસલ, સુગઠિત અને વિશાળ હૃદયવાળ પુરું રાજા, મહુધનવાન અને દીર્ધાયુ થાય છે. ૧૦૯ થી ૧૧૨