________________
૧૬૮
૨ સામુકિતિલક વાળવાળી, પરસેવા અને મેલથી રહિત, તથા સુગંધીવાળી પુષ્ટ તથા ઉન્નત હોય છે. આનાથી વિપરીત બગલો ધનહીન માણસોને હોય છે. ૧૧૮ થી ૧૨૩
बाहू वामविवलितौ वृत्तावाजानुलंबितौ पीनौ । पाणी फणमत्रांको करिकरतुल्यौ समौ नृपतेः ॥१४॥ गोपुच्छाकृतिपीनं हीनं खररोमबहुलरोमभिर्दीर्घम् । निर्मग्नशिरासन्धि प्रशस्यते भुजयुगं पुंसाम् | ૧૨૫ दुष्टः प्रोदबुद्धभुजो बहुरोमा बहुभुजिष्यः स्यात् । विषमभुजश्चौर्यरतिः समपीनभुजो नरो दुःस्था पाणी नृपतेः श्लक्ष्णौ निःस्वेदो मांसलौ तथाच्छिद्रौ । अरुणावकर्मकठिनावृष्णो दीर्घाङ्गली स्निग्धौ विस्तीर्णी ताम्रनखौ स्यातां कपिवत्करौ धनाढयस्य । शार्दूलवद्विरुक्षौ विकृतौ निःस्वस्य निमासौ ૫ ૨૨૮|| रेखाभिः पूर्णाभिस्तिसृभिः करमूलमंकितं यस्य । धनकांचनरत्नयुतं श्रीः पतिमिव भजति लुब्धेव ॥१२९ ॥
પાછળની બાજુ વળ ખાનારા, ગોળ, ઢીંચણ પર્યંત લાંબા, પુષ્ટ, સાપની ફેણની માફક ( હાથને પહેચો આવવાથી) છત્રને ધારણ કરનાર, હાથીની સૂડ જેવા બાહ રાજાઓને હોય છે. પહચાને લઈ ગાયના પૂછડા જેવા દેખાતા, ખરબચડા કે ઘણાવાળ વગરના લાંબા, જેમાં ન તથા સંધિઓ ડુબી ગઈ હોય તેવા બાહુ વખાણવા લાયક છે. ફૂલેલા બાહવાળો દુષ્ટ થાય છે. ઘણુ વાળવાળા જેના હાથે હોય તે ખુબ ખાનાર થાય છે. લાંબા ટુંકા હાથવાળે ચિરવૃત્તિને થાય છે. અને સરખા તેમજ પુષ્ટ હાથવાળાને યોગ્ય સ્થાન મળતું નથી. (અહીં સરખાનું લક્ષણ પંચાથી ખભા પર્યત ચઢ ઉતરમાં એક સરખા ઘેરાવાના હોય તે એમ સમજવાનું છે. ) રાજાના હાથ (પચાથી આંગળીઓ પર્યતન હત) ચમકદાર, પરસેવા વગરના, માંસલ, છિદ્રરહિત, લાલાશ ઉપર, કામ ન કરવા છતાં કઠોર, ઉષ્ણ, લાંબી આંગળીઓવાળા તથા સ્નિગ્ધ હોય છે. ધનવાન પુરુષના હાથ પહોળા, તાંબા જેવા લાલ નબવાળા, અને દેખાવમાં વાંદરાના હાથ જેવા હોય છે. અને દરિદ્રના હાથ વાઘના પંજા જેવા, વિકૃત તેમજ માંસ વગરના હોય છે. જેનું કરતલ (હથેળી) ત્રણે અખંડ રેખાઓથી શોભતું હોય તેવા ધન, સુવર્ણ તથા રત્નથી યુક્ત પુરુષનું આસક્ત થએલી સ્ત્રીની માફક લક્ષમી સેવન કરે છે. ૧૨૪ થી ૧૨૯