________________
૧૭:
૨ સામુદ્રિકતિલક
હાથમાં માછલી, મગર, શંખ, પદ્મ આ ચિન્હો જે અંતર્મુખ હાય તા તેમનું ફળ સદાકાળ મળે છે. અને જો હિર્મુખ હાય તા તેમનુ ફળ પાછી વયમાં મળે છે. જેના હાથમાં માછલીનું ચિન્હ હૈાય તેનું ધન સે કડાએામાં, મગરના ચિન્હવાળાનુ સહસ્રોની સંખ્યામાં પરિમિત હૈાય છે. શ`ખવાળા લક્ષાધિપતિ અને પદ્મવાળા કરાડાધિપતિ થાય છે. આ ચિન્હો જો છિન્નભિન્ન, ફાટેલાં, કે અસ્પષ્ટ હાય તેા તેમનુ કંઈપણુ ફળ નથી. આ ચિન્હો સવળા મુખનાં પ્રાય: સાર્વભૌમ રાજાને જ હાય છે. જેની હથેળીમાં ઉંચા પહાડ સ્પષ્ટ દેખાય હાય તેને કેાઈની સહાય ન હાય છતાં પ્રાય: રાજ્ય મેળવે છે. જેએના હાથમાં રથ, પાલખી, હાથી, ઘેાડા, અળદ ઈત્યાદિ આકૃતિએ હાય, તેવા પુરુષને બીજાના ઉપર વિજયની ઈચ્છા રહ્યા કરે છે. અને તે ઘણુ ખરૂં સૈન્યાધિપતિ થાય છે. જેના હાથમાં ડેડી, વહાણુ કે મેલુ જહાજી સંપૂર્ણ દેખાતુ હાય તે માથુસ ધન સુવર્ણ અને રત્નના અધિકારી બને છે. અને માટે વહાણવટી થાય છે. ( પરદેશના વેપારેશના મેટા શાહુ સાદાગર અને છે.) સુખી મનુષ્યને શ્રીવત્સ જેવું, રાજાઓના હાથમાં ચક્ર જેવું, વૈભવવાળા મનુષ્યાના હાથમાં વા જેવુ અને બુદ્ધિમાન્ પુરુષાના હાથમાં માછલાની પૂંછડી જેવું ચિન્હ હાય છે. વાવ, કુવા વગેરે જલાશયનાં ચિન્હોથી ધર્માત્મા થાય છે. ત્રિકાણુરેખાથી પશુ ધર્માત્મા થાય છે. હળના ચિન્હવાળે જમીનદાર ખેતી કરનાર ) થાય છે. અને ખાણી આદિ યજ્ઞપાત્રાનાં ચિન્હોવાળા યજ્ઞા કરનાર થાય છે. તરવાર, અંકુશ, ધનુષ્ય, માણુ, શક્તિ આદિચિન્હો જે માણસના હાથમાં હોય તે ખરેખર પૃથ્વીપતિ થાય છે. અને આવા પુરુષ વીર હાઈ શત્રુથી અજેય રહે છે. પ્રાસાદ ( મહેલ ) રજ્જુ, કમલ, કલશ, સ્વસ્તિક, ધજા ઇત્યાદિ ચિન્હોવાળા શ્રીમંત અને નિધિપતિ થાય છે. જેના હાથમાં દાંડા સહિતનું છત્ર અને બે ચામરનું ચિન્હ હોય તે નાકર હાય તા પશુ પૃથ્વીનાય થાય છે. જે બ્રાહ્મણના હાથમાં યૂપનું ( યજ્ઞના સ્તંભનું) ચિન્હ હાય અને વેદના પુસ્તક જેવુ તથા બ્રહ્મતી (જલાશય ? )નું ચિન્હ હાય તે જરૂર વિશ્વના સ્વામી ( રાજાધિરાજ ) અથવા અગ્નિહેાત્રીએમાં મુખ્ય થાય છે. ૧૭૦ થી ૧૮૧
भाग्येन भवन्ति यवाः पुंसामंगुष्ठपर्वसु स्पष्टाः । पोषविशेषनिमित्तं कर्मकरं यशस्तुरंगः स्यात् सुतवंतः श्रुतवन्तो जायन्तेऽगुष्ठमूलस्तु यवैः । मध्यगतैर्धनकाञ्चनरत्नादया भोगिनः सततम् त्रिपरिक्षेपा मूलेंगुष्ठगता भवति यस्य यवमाला । द्विपसुसमृद्धः स पुमात्राजा वा राजसचिवो वा
૫૬૮૨૫
|| ૩ ||
[ o૮૪ ||