________________
૧૭૪
૨ સામુદ્રિકતિલક आयुर्लेखानामांगलिमूलान्तिर्गता भवेदूवा॑ । यस्य व्यक्तारेखा स धर्मनिरतः सततं स्यात् ॥१६३ ॥ यदि रेखा सर्वांगलिसमस्तपर्वान्तरे स्थिता व्यक्ता। स्पष्टो यवोपि पुंसां महीयतां तन्महाशत्वम्
॥१६४॥ रेखा कनिष्ठिकायुलेखामध्ये नरस्य यावत्यः । तावन्त्यो महिलाः स्युर्महिलायाः पुनरपि मनुष्याः ॥१६५ ।। रेखाभिर्विषमाभिविषमा समाभिस्थ सुदीर्घाभिः । सुभगा सूक्ष्माभिः स्यात्स्फुटिताभिदुर्भगा नारी ॥१६६ ॥ मूलेंगुष्ठस्य नृणां स्थूला रेखा भवन्ति यावन्त्यः । तावन्तः पुत्राः स्युः सूक्ष्माभिः पुत्रिकास्ताभिः ॥१६७ ।। यावन्त्यो मणिबंधायुलेखान्तः प्रतीक्षिताः स्थूलाः । तावत्संख्याकान्वैभ्रातृन् वदन्ति सूक्ष्मा पुनर्भगिनीः ॥१६८ ॥ रेखाभिश्छिन्नाभिभिन्नाभि विमृत्यवो ज्ञेयाः । यावन्त्यस्ताः पूर्णा नियनं जीवन्ति रेग्वाभिम्ताभिः ॥१६९ ॥
ધર્મ રેખા --જેને આયુરખા અને અનામિકાના અંતરાલમાં પાક ૩ રબા હોય તે મનુષ્ય રાત ધર્મ પરાયણ રહે છે. આંગળીઓના દરેક પદોમાં પણ આ હોય અને યવચિન્હ પણ સ્પષ્ટપણે પડ્યું હોય તો શ્રેષ્ઠ રાજ્યને લાભ થાય છે. સ્ત્રીરેખાકનિષ્ઠિકા અને આયુરેખાના મધ્ય ભાગમાં જેટલી રેખાઓ હોય તેટલી સંખ્યામાં પુરુષને સ્ત્રો અને સ્ત્રીને પુરુપ (પતિ) થાય છે. જે આ રેખાઓ વિષમ (ખરાબ) પ્રકૃતિની અને સરલ સૂક્ષ્મ તેમજ દીરેખાઓ હોય તો ભાગ્યશાળી સુંદર સ્ત્રી મળે છે. પરંતુ જે ફાટી ગઈ હોય તે દુર્ભાગી સ્ત્રી મળે. અંગુઠાના મૂળ ભાગમાં જેટલી જાડી રેખાઓ હોય તેટલા પુત્ર થાય અને જેટલી પાતળી રેખાઓ હોય તેટલી પુત્રીઓ થાય. મણિબંધથો આરંભી આયૂબ પર્યત જેટલી સ્કૂલ રેખાઓ હોય તેટલી સંખ્યામાં ભાઈ અને જેટલી ઝીણી રેખાઓ હોય તેટલી બહેનો હોય છે. આ ભાઈબહેનની રેખાઓ પૈકી જેટલી તૂટેલી હોય યા કપાએલી હોય તે રેખાએથી સૂચિત ભાઈબહેનને ભવિષ્યમાં નાશ થાય છે. અને જેટલી રેખાઓ પૂર્ણતયા હોય તેટલી રાંખ્યામાં ભાઈને જીવે છે. ૧૬૩ થી ૧૬૯