________________
જૈન સામુહિકના પાંચ ગ્રંથ
૧૭૯
અને અલ્પાયુ: થાય છે. જો કનિષ્ઠિકા અને અનામિકા વચ્ચે છિદ્ર હાચ તે વૃદ્ધત્વમાં, અનામિકા અને મધ્યમામાં હાય તો તરૂæાવસ્થામાં, મધ્યમા અને તર્જની વચ્ચે હાય તે બાલ્યાવસ્થામાં માણસને સુખ હાય છે. રાજાઆના હાથ ઉપર પરવાળા જેવા લાલરંગના, ચિકણા, કાચમાની પીઠની માફ્ક ઉપસેલા, સ્નિગ્ધ, અને અણીદાર તથા આંગળોના નખવાળા પર્વના અધ જેવડા માટા નખ હાય છે. લાંબા, વાંકાચૂકા, તેજહીન, અશુી વગરના અને તેજ કે મૃદુતાથી રહિત નખવાળા ધનધાન્યહીન થઈ જાય છે. જેના નખાને પુષ્પ આવ્યાં હોય અર્થાત્ નખ ઉપર ડાઘ પડતા હાય તે દુધ્ધરિત્ર હોય છે. ધેાળા નખવાળા સુન્યાસી થાય છે. અનાજનાં ફાતરાં જેવા હાય તા તે પુરુષા લીલ ( હીજડા ) થાય છે. રંગ વગરના હાય તા પારકી પંચાત કરનારા. અને ચપટા કે ફાટેલા તમવાળા દરિદ્ર થાય છે. ભાજરાજાના મતમાં ડાબા કે જમણા પગે કે હાથના નખ ઉપર આકસ્મિક ધેાળા ડાઘા હાય તા તે શુભ લક્ષણ છે. ૧૮૯ થી ૧૯૯
પડતા
कच्छपपृष्ठो राजा हयपृष्ठो भोगभाजनं भवति ॥ धनसंपत्तिसुसेनाऽधिपतिः शार्दूलपृष्ठोऽपि लभते शिरालपृष्ठो निर्धनतां भुमवंशपृष्टोऽपि ॥ कष्टं रोमशपृष्ठः पृथुपृष्ठो बन्धुविच्छेदम् नियतं कृकाटिकोरोमशिरासंयुता नृणां सा ॥ कुरुते कुटिला विकटा विसंकटा रोगदारिद्र्यम् स्वग्रीवः शस्तो वृत्तग्रीवः सुखी धनी सुभगः ॥ कम्बुग्रीवस्तु भवेदेकातपवारणी नृपतिः
महिषग्रीवः शूरो लम्बग्रीवोऽपि घस्मरः सततम् ॥ पिशुनो वक्रग्रीवः शस्तविनाशो महाग्रीवः स्यात् रासभकरभग्रीवों दुःखीस्यादांभिको बकग्रीवः ॥ शुष्कशिरालग्रीवश्चिपिटग्रीवश्च धनहीनः
૫૨૦૬૫
કાચબાના જેવી પીઠ ( શરીરની પીઠ ખરડા ) હાય તેા રાજા ( જુએ ચિત્ર. ૫૧) ઘેાડાના જેવી પીઠ હાય તા ભાગ ભાગવનાર થાય છે. ( જુએ ચિત્ર. ૫૨) અને શ્રાધ જેવી પીઠવાળા ધનસંપત્તિ તથા સુસજ્જ સેનાનેા અધિપતિ થાય છે. (જીએ ચિત્ર. ૫૩) જેને નસા તરી આવતી હોય તેવી પીઠ હાય તેનિનતા
॥ ૨૦૦ ॥
૨૦૪ ॥
૫૨૦૨॥
૫ ૨૦૨૫
૫૨૦૪॥