________________
१७७
સામુહિકના પાંચ કે यस्य द्विपरिक्षेपा सैव नरो राजपूजितः स स्यात् ॥ यस्यैकपरिक्षेपा यवमाला सोपि वित्तादयः
॥ १८५॥ यस्यांगुष्ठाधस्तात्काकपदं भवति विस्पष्टम् ॥ स नरः पश्चिमकाले शूलेन विपद्यते सद्यः ॥१८६॥ अव्यक्ताः स्युस्तनवः खंडा रेखाऽथ करे स्थिता यस्य ।। तिग्मांशोखि रजनी श्रीस्तस्य पलायते सततम् ॥१८७॥ एवमपरापि पाणौ शुभसंस्थाना शुभावहा रेखा ॥ किंबहुना मनुजानामशुभा पुनरशुभसंस्थाना ॥१८८॥
જે બીજાનું પાલન કરવામાં તત્પર રહે છે, અને જે યશરૂપી ઘોડા ઉપર સ્વારી કરે છે, એવા પુરુષને પિતાના ભાગ્યથી અંગુઠાનાં પર્વની અંદર સ્પષ્ટ ચવનાં ચિન્હ હોય છે. અર્થાત્ અંગુઠામાં યવનાં ચિન્હવાળા ભાગ્યશાળી, પોપકારી તથા કીર્તિમાન થાય છે. અંગુઠાના મૂળભાગમાં યવ હિય તે પુત્રવાળા અને જ્ઞાની થાય છે. અને અંગુઠાના મધ્યભાગમાં યવ હોય તો ધન, સુવર્ણ અને રત્નથી યુક્ત ભેગીપુરુષે થાય છે. જેઓને અંગુઠાના મૂળમાં ત્રણ યવમલાઓ હોય તે પુરુષે હાથીઓની સમૃદ્ધિથી યુક્ત રાજા અથવા પ્રધાન થાય છે. બે યવમલા હોય તે પણ રાજપૂજિત થાય છે. અને એક યવમાલા હોય તો પણ ધનવાન તો થાય છે જ. જેને અંગુઠાના નીચે કાપદનું સ્પષ્ટ ચિન્હ હોય તે માણસ પાછલી અવસ્થામાં શૂલના રેગથી જલદી મરી જાય છે. જેના હાથની રેખાઓ અસ્પષ્ટ, ઝીણી અને તુટેલી હોય તેની લક્ષમી જેમ સૂર્યથી રાત્રી નાસી જાય છે, તેમ નાસી જાય છે. આ પ્રમાણે જ હાથમાં સારી રીતની પડેલી રેખાઓ સારૂં ફળ આપનારી હોય છે. અને અશુભ રીતે પડેલી રેખાએ અશુભ ફળ આપે છે. ૧૮૨ થી ૧૮૮
ऋजुरंगुष्ठः स्निग्धस्तुंगो वृत्तः प्रदक्षिणावर्तः॥ अंगुष्ठेऽपि धनवतां सुघनानि समानि पर्वाणि ॥१८९ ॥ सततं भवंति वलिताः सौभाग्यवतां सुमेधसां सूक्ष्माः ॥ पाण्यंगुलयः सरला दीर्घा दीर्घायुषां पुंसाम् ॥१९ ॥ नियतं कनिष्ठिकांगलिरनामिकापर्व उल्लंघ्य ।। यद्यधिकतरा पुंसां धनमधिकं जायते प्रायः ॥ १९१ ॥