________________
જૈન સામુદ્રિકના પાંચ છ
૧૭૩ આ ઉર્ધ્વરેખા (ઉપર કહ્યાં તેવાં શુભ લક્ષણોવાળી) જે બ્રાહ્મણને હોય તે તેને વેદના જ્ઞાતા (મોટે વિદ્વાન) બનાવે છે. ક્ષત્રિયને રાજ્ય અપાવે છે. વૈશ્યને મહા ધનવાન બનાવે છે. અને શૂદ્ર (સંપૂર્ણ રીતે) સુખી કરે છે. સૂર્ય ઉપર જનારી ઉર્ધ્વરેખા સૂર્યરેખા–મણિબંધમાંથી નીકળીને એક રેખા જે અનામિકાના મૂળમાં જાય છે તે રેખા ધનાઢય અને રાજ્યમાન્ય સાર્થવાહ (મોટો વેપારી, સંઘાધિપતિ, વેપારી મંડળના પ્રમુખ) કરે છે. બુધ પ્રત્યે જનારી ઉર્ધ્વરેખા બુધરે ખા–મણિબંધમાંથી નીકળીને રેખા જે કનિષ્ઠિકા આંગળીના મૂળમાં ગઈ હોય તો તે રેખા યશસ્વી અને ધનસંપત્તિથી યુક્ત શિ શેઠ) બનાવે છે. ધનનાશ-જેને ધીરેખામાં દેખાવમાં કાકપદ જેવું ચિન્હ પડયું હોય તે મનુષ્ય ધન પેદા કરે છે, અને તરત જ તેનો વ્યય કરી દે છે. ૧૪૩ થી ૧૫૭
त्रिपरिक्षेपाव्यक्ता यवमाला यस्य मणिबन्धे । नियतं महार्थपतिः स सार्वभौमो नराधिपतिः करमूले यवमाला द्विपरिक्षेपा मनोहरा यस्य । मनुजः स राजमंत्री विपुलमतिर्जायते मतिमान् ॥१५९ ।। सुभगैकपरिक्षेपा यवमाला यस्य पाणिमूले स्यात् । स भवति धनधान्ययुतः श्रेष्ठिजनपूजितो मनुजः ૧૬૬૦ यदि तिस्रोयवमाला मणिबंधादुभयतो विनिः सृत्य । परिवेष्टयन्ति पृष्ठं तदधिकतममिह फलं ज्ञेयम् इह ताभिः पूर्णाभिः पूर्णां प्राप्नोति संपदं सदसि ।। मध्याभिर्वा मध्यां ह्रस्वाभिर्वा पुमान ह्रस्वाम् ! ૨૬ર ||
મણિબંધ-જેને મણિબંધમાં ત્રણ આંટા મારેલી યવમાલા પડી હોય (મણિબંધમાં ત્રણ યવમાલાઓ જેવી રેખાઓ હોય) તે નક્કી તે મહાધનવાન, સાર્વભૌમ નરેશ થાય છે. જેને હાથના મૂળ ભાગમાં (મણિબંધમાં) બે મનહર પરમાલાઓ હાય તે માણસ રાજમંત્રી અને મહાન બુદ્ધિશાળી થાય છે. જેને સારી મનહર લાગતી એક જ વમાલા મણિબંધમાં હોય તે મનુષ્ય ધનધાન્ય યુક્ત અને શ્રેષ્ટિ જનોથી પૂજા પામનાર થાય છે. જે ત્રણ યવમાલાઓ મણિબંધની બંને બાજુમાંથી નીકળી પૃષ્ઠને પણ વીંટાઈ જતી હોય તે ઉપરાંત ફળમાં અધિકતા જાણવી. આ ત્રણે મણિબંધની રેખાઓ પૂર્ણ હોય તે પૂર્ણ ફળ મળે. મધ્યમ હોય તે મધ્યમ ફળ મળે અને ટૂંકી હોય તે અ૫ ફળ મળે છે. ૧૫૮ થી ૧૬૨