________________
જેને સામુદ્રિકના પાંચ છે हुडवही! स्कंधौ निर्मासौ भारवाहको पुंसाम् । कुटिलौ कशावतितनू खेदकरौ रोमशौ बहुशः || ૨૨૦ भुमौ मांसविहीनावंसौ नतरोमशौ कृशौ यस्य । निर्लक्षणेन लक्ष्म्या नामापि नाकर्णितं तेन अत्युच्छ्रितौ च अंसौ किंचिबाह्वोः समुन्नतिं दधतः। सुश्लिष्टसंधिवन्धौ वपुषोनिशूरयोः स्याताम्
૨૨I मृदुतनुरोमे कक्षे प्रखेदमलोज्झिते सुरभिगन्धी। पीनोन्नते धनवतामतोन्यथा वित्तहीनानाम् છે ૨૩
ન
કરે
ત્રિા
જં. છર
ચિત્ર નં ૨૦
ગળાની હાંસડીઓ પુષ્ટ હોય તો ધનવાન થાય. ઉઠાવદાર હોય તે ભેગી થાય. એક ઉંચી અને બીજી નીચી એવી હોય તે દુઃખી થાય અને ઢીલા પડી ગએલા અસ્થિબંધવાળી હોય તો મનુષ્ય ધનહીન થાય. ખભા મૂળમાં જાડા અને સરખા ઉતરતા ક્રમના હૈઈ માંસલ અને ઉન્નત હેાય તેમજ બળદની ખાધ જેવા દેખાતા હાય ( જુઓ ચિત્ર ૪૯) અને પ્રમાણમાં ટૂંકા હોય તે લક્ષ્મી અને વિશાળ કુટુંબ સમુદાયને મેળવે છે. બકરાના જે લાંબા અને માંસ રહિત ખભા ભાર વહન કરનાર માણસોને હેાય છે. અને વાંકાચૂંકા, કૃશ, ઘણાજ નાના તથા ઘણાં, રૂંવાટાંવાળા ખભા ખેદ કરાવનાર છે. ખભાના અગ્રભાગ ભાગી ગયા જેવા, માંસહીન, નમી પડેલા તથા રૂંવાટાંવાળા અને કૃશ હોય તે (આ એક એવું નિર્ધનતાનું પ્રબળ લક્ષણ છે કે) આવા ખભાવાળા દુર્ભાગી પુરુષે લક્ષ્મીનું નામ સાંભળ્યું હોતું નથી. ધનવાન અને શૂરા પુરુને ખભાના અગ્રભાગ ઘણું ઉપસી આવેલા, હાથને પણ ઉઠાવ આપનારા, અને મજબુત સંધિયુક્ત હોય છે. ધનવાની બગલે ઝીણા અને કમળ