________________
૨ સામુદ્રિકતિલક स्थूलशिरापरिकलितं खररोमसमन्वितं पुंसाम् । हृदयं पुनः सकंपं निस्वत्वं शश्वदाददते
॥११३॥ पृथुलं भवत्युरः स्थलमचलशिलाकठिनमुन्नतं नृपतेः।। मृगनाभीपत्रलतासमानमुरोरोमराजिचितम् ॥११४॥ उरसा घनेन धनवान्पीनेन भटस्तथोर्ध्वरोम्णा स्यात् । निःस्वस्तनुना विषमेणाकालमृतिरकिंचनश्च नरः ॥११५॥ वृत्ताः स्तनाः प्रशस्ताः सुस्निग्धाः कोमलाः समापुंसाम् । विषमाः परषा विकटाः प्रायो दुःखाय जायन्ते ॥११६ ॥ मांसोपचितैर्भूपाः सुभगाः स्युश्चूचुकैरपि द्वंद्वैः ।। पीनैः सुखिनो विषमायतैः सदा निःस्वताभाजः ॥११७ ॥
જેનું વક્ષસ્થલ જાડી નસોથી વ્યાપ્ત થએલું માલુમ પડતું હોય, અને તેની ઉપર બરછટ રૂંવાટાં હોય, તેમજ કંપાયમાન રહેતું હોય તે માણસ નિર્ધનતા પામે છે. રાજાનું વક્ષસ્થલ વિશાળ હોય છે. અને પર્વતની શિલાની માફક કઠણ તથા ઉન્નત હોય છે. અને તે છાતી પર હરણની ઘંટી ઉપરની રોમાવલી જેવા આછા પાતળા વાળ હોય છે. જે ઘન વક્ષ:સ્થલ હોય તો ધનવાન, ભરાવદાર અને ઉર્ધ્વગામી રિમયુક્ત હોય તે સુભટ થાય છે. પરંતુ જે નાનીશી છતી હોય તે નિર્ધન થાય છે, વિષમ છાતી હોય તે મનુષ્ય નિર્ધન થાય છે. અને અકાળ મૃત્યુ પામે છે. પુરુષના ગોળ સુનિ, કમળ તથા સરખા સ્તન હોય તે વખાણવા લાયક છે. વિષમ, કાંતિહીન, સંકોચાઈ ગએલા સ્તન ઘણું ખરું દુઃખ આપે છે. જે બંને સ્તનનાં સૂચક (અગ્રભાગ) ભરાવદાર હોય તે મનુષ્ય ભાગ્યશાળી અને રાજા થાય છે. જાડાં સૂચુક હોય તે સુખી થાય છે. અને નાનાં મેટાં ચૂક હોય તે નિર્ધન થાય છે. ૧૧૩ થી ૧૧૭
पीनेन धनाधिपतिर्जत्रुयुगेनोन्नतेन भोगी स्यात् । विषमोन्नतेन दुःखी नतास्थिबंधेन धनहीनः ॥११८॥ स्कन्धावनुक्रमतो मूले पीनौ समुन्नतौ किंचित् । वृषककुदसमौ ह्रस्वी लक्ष्मी दृढसंहतिं वहतः