________________
૧૬૪
भेकोदरो नरपतिर्वृषभमयः परदारभोगी च । वृत्तोदरः सुखी स्यान्मीन व्याघोदरः सुभगः पिठरजरो दरिद्रो घटजठरो दुर्भगः सदा दुःखी । भुजगजठरो भुजिष्यो बहुभोजी जायते मनुजः वृकोदरो दरिद्रः शृगालतुल्योदरो दरोपेतः । पापः कृशोदरः स्यान्मृगभुक्सदृशोदरश्चौरः
૨ સામુદ્રિકતિલક
॥૬॥
|| ૐ૭ |
॥ ૬૮ |
ચિત્ર મૈં. બ્
ચિત્ર નં. ૬
કુક્ષી જો નાની હાય તો રાજા થાય. સરખી કુખવાળે શૂરવીર અને ભાગી થાય. ઉપસી આવેલી કુક્ષીવાળા નિર્ધન અને નાની મેાટી કુખવાળેા માયાવી થાય છે. જેની કુક્ષી ગંભીર હાય તે મનુષ્ય પ્રાય: નાશ પામે છે. અને જેની કુક્ષી ઉપસેલી હાય તે પેાતાની સ્ત્રીની આજીવિકા ઉપર જીવે છે. પડખાં ગેળાકાર ધારણ કરનારાં અને માંસથી ભરેલાં હાય, અને તેના ઉપર દક્ષિણાવર્ત રૂવાટાં હાય તે તેવાં પડખાંવાળા માણસ જરૂર રાજા થાય છે. ( જુએ ચિત્ર ૪૫ ) એસી ગએલાં પડખાંવાળાને ખાવાના પણ સાંસા પડે છે. માંસ વગરનાં પડખાંવાળા નિર્ધન થાય છે. જાડાં અને વાંકાં હાડકાંવાળા વડખાંવાળા મનુષ્ય પારકાના સેવક થાય છે. જેનું જઠર (પેટ) સરખુ દેખાતુ હાય તે નિડર અને મહાધનવાન થાય છે. અને સિદ્ધના જેવા પેટવાળા મનુષ્ય ચક્રવતી થાય છે. ( જીએ ચિત્ર ૪૬ ) દેડકા જેવા પેટવાળા નૃપતિ, બળદ જેવા પેટવાળેા પરસ્ત્રીગામી, ( જુએ ચિત્ર ૪૭ ) ગાળ પેટવાળા સુખી અને માછલા કે વાઘના જેવા પેટવાળા ભાગ્યશાળી થાય છે. હાંડી જેવા પેટવાળા દરદ્ર, ઘડા જેવા પેટવાળા દુર્ભાગી અને સદા દુ:ખી થાય છે. સાપ જેવા પેટવાળા માસ અહુ ખાનાર તથા ચાકર થાય છે. કુતરા કે
વરૂ જેવા પેટવાળા