________________
જન સામુહિકના પાંચ ગ્રંથ
१६१ તે પણ તેમજ સમજવું. જે મણિ વચ્ચેથી જ (ફક્ત) ફૂલે લાગતું હોય તો તેને ઘણી છોકરીઓ થાય છે. અને જે આ મણિ ફાટેલા હોય તો દુખી થાય છે. લિંગને મણિ માટે હોય અને તેના ઉપર હીરા કે સોનાના જેવી ચમકીલી રેખાઓ પડતી હોય તો મનુષ્ય ધનવાન થાય છે. જે કાળી કે ભૂખરી રેખાઓ પડતી હોય તે દુર્ભાગ્યવાળે અને નિર્ધન થાય છે. ૨૯ થી ૪૪
रेतसि पुष्पसुगन्धिान राजा यज्वा नरः सुरागन्धे । मधुगन्धे बहुवित्तः सुखीधनवान् मीनगन्धे स्यात् ॥८५॥ सुरभिद्रव्यसुगन्धे श्रियोऽन्यगन्धे तु दारिद्रयम् । लाक्षागन्धे पुत्र्यो नैःस्वो भोगीः पुनः पिशितगंधे जम्बूवर्णेन सुखी दुग्धसवर्णेन रेतसा नृपतिः । धूमेण दुःखसहितः स्यादःस्थः श्यामवर्णेन
॥८७॥ यस्य च्यवते रेतो लघुमैथुनगामिनो बहुस्निग्धम् । दीर्घायुःसंपत्तिं पुत्रानपि विन्दते स पुमान् ॥ ८८॥ न पतति शुक्रं स्तोकं चिरमैथुनसंगतस्यापि । दारिद्रयं सोल्पायुर्बहुकन्याजनकतां भजते दित्रिचतुर्धाराभिः प्रदक्षिणावर्तजातिमूत्रं स्यात् । पिङ्गलवर्णं नृपतिः सुखिनो बलितकधाराद्यम् कृतशब्दमेकधारं नृपस्य मूत्रं द्विधारमाये च । निःशब्दं बहुधारं तदपि दरिद्रस्य विज्ञेयम्
॥९ ॥ જેને વીર્યમાંથી પુષ્પના જેવી સુગંધી આવતી હોય તે રાજા, દારૂ જેવી સુગંધ હોય તે યજ્ઞ કરનાર, મધ જેવી સુગંધવાળો ધનવાન અને માછલાં જેવી ગંધવાળે સુખી અને ધનવાન થાય છે. વીર્યમાંથી સારી સુગંધ આવવી એ સૌભાગ્યનું લક્ષણ છે. અને દુર્ગધ આવવી તે દારિદ્રનું લક્ષણ છે. લાખ જેવી ગંધ આવતી હોય તે પુત્રીઓ થયા કરે. અને માંસ જેવી ગંધ આવતી હોય તો નિધન છતાં ભેગી થાય છે. જે વીર્યનો રંગ જાંબુડાના જે હોય તે સુખી, દૂધ જે હોય તે રાજા, ધૂમાડીએ રંગ હોય તે દુઃખી અને કાળે રંગ હોય તે દુઃખી થાય. થોડા મિથુનથી જેને ઘણા વોર્યને સ્રાવ થતું હોય અને તે વીર્ય સ્નિગ્ધ હોય તે સમજવું કે તે