________________
૧૫૬
૨ સામુદ્રિકતિલક ૩૫) સ્નિગ્ધ, મૃદુ અને એક સરખા ઉતરતા ક્રમથી સરાણ ઉપર ઉતારેલા હોય તેવા જે સાથળ હોય તે તે લક્ષમી આપે છે. પહાળી સાથે હોય તે સ્ત્રીઓને પ્રિય થઈ પડે છે. અને એક બીજા સાથે મળી જતા હોય તેવા સાથળ ગુણવાન માણસેને હોય છે. પ૭ થી ૬૨
चित्र नं. ३५ ..
चित्र नं. ३६ स्थूलाग्रौ मध्यनतौ स्यातां मार्गानुसंधिनौ पुंसाम् । कठिनौ चिपिटौ विपुलौ निमासौ दुर्भगत्वाय ॥३॥ यस्य कटिः स्यादीर्घा पीना पृथुला भवेत्स वित्तादयः । । सिंहकाटिर्मनुजेन्द्रः शार्दलकटिश्च भूनाथः
॥६४॥ रोमशकटिदरिद्रो ह्रस्वकटिटुर्भगो भवति मनुजः । शुनमर्कटकरभकटि१ःखी संकटकटिः पापः मंडूकस्फिङ् नृपतिः सिंहस्फिमंडलद्वयाधिपतिः । घनमांसस्फिग्धनवान्व्याघस्फिङ् मंडलाधिपतिः ॥६६॥ उष्ट्रप्लवंगमस्फिग्धनधान्यविवर्जितः पुमानियतम् । पीनस्फिङ् निःस्वो ह्य स्फिग्व्याघमृत्युः स्यात् ॥६७॥
જે સાથળ અગ્રભાગમાં સ્થળ અને વચ્ચેથી બેસી ગએલા હોય તે સતત મુસાફરી કરાવે છે. કઠિણ, ચપટા, બહુ પહેળા અને માંસહીન સાથળ હોય તે हुमायनु चिन्ड छे. नी भर पडली, oni, भाटी, डाय ते धनवान थाय छे. સિંહના જેવી કમર હોય તે નરાધિપ (જુઓ ચિત્ર. ૩૬) અને વાઘ જેવી કમર જમીનદાર કરે છે. (જુઓ ચિત્ર ૩૭) રૂંવાટાંવાળી કમરવાળે દરિદ્ર, ટુંકી કમર