________________
૧૧
૧ હસ્તસંજીવની करजाम्बा चतुष्काधो भागानष्टौ प्रकल्पयेत् । यथाप्तं तत्तुरेखायामायोल्लंघनतः शतम्
કરરેહા” પ્રકરણની સંમતિ-જે શ્યામા એટલે કનિષ્ઠિકાના મૂળમાંથી નીકળેલી રેખા પ્રદેશિનીના એટલે તર્જનીના મૂળ સુધી ગએલી હોય તો ૧૦૦ વર્ષનું આયુદ્ધ જાણવું. ૧૦૫
કનિષ્ઠિકાથી આરંભીને તર્જનીના મૂળ સુધીની રેખાના ૮ ભાગ પાડવા, અને તેમાંથી પહેલાનાં વીસ તેમજ બાકીનાનાં દરેકનાં દશ દશ વર્ષ જાણવાં. ૧૦૬
સંમતિ–શાસ્ત્રમાં કહ્યું છે કે જે આયુરેખા તર્જનીનું ઉલ્લંઘન કરી જાય તે ૧૦૦ વર્ષનું આયુદ્ધ એ નિશ્ચિત છે. તેથી પ્રત્યેક આંગળીના મૂળ પ્રદેશના બે એમ કુલ ૮ ભાગ કરવા. ૧૦૭
अस्ताचलाद्रव्यरेखा रक्ताऽखंडा धनप्रदा । तस्यां चेत्पल्लवा जीवरेखामुखा अपत्यदाः | ૨૦૮ अङ्गुष्ठसम्मुखा ये ते तावदारं धनार्जनम् । तस्यां छेदे राजदंडश्चौराद्धानिस्तु वेधतः
ધનરેખા-–અસ્તાચલમાંથી (કરભમાંથી) રેખા નીકળી હોય જેને ધનરેખા કહે છે તે જે લાલ અને અખંડ હોય તો ધન આપનારી નીવડે છે. અને તેમાંથી આયુરેખા ભણી જે શાખાઓ નીકળેલી હોય તો સંતાન લાભ થાય છે. ૧૦૮
તે રેખામાંથી અંગુઠા ભણું જેટલી શાખાઓ નીકળી હોય તેટલી વખત વેપાર ( જુદા જુદા ધંધા) કરી ધન મેળવે છે. જે આ રેખા છેદાએલી હોય તો રાજદંડ થાય છે અને બીજી રેખા દ્વારા વિંધાએલી હોય તો રદ્વાર ધન હાની થાય છે. ૧૦૯
मणिबंधाउ पयंदा संयत्तामाभिमंगुली इत्यारहा। साकुणइ धणसामिद्धं सखायंव आपरिधम्
॥ ११० ॥ કરેહા” પ્રકરણની સ મત–બીજા ગ્રંથોમાં પણ કહ્યું છે કે મણિબંધમાંથી નીકળીને મધ્યમાં આંગળી ભણી જે રેખા ગઈ હોય તે મનુષ્યને તે રેખા સાધનસંપન્ન, દેશખ્યાત અથવા આચાર્ય બનાવે છે. ૧૧૦
गोत्ररेखाथ यस्य स्यादखंडा वेधवर्जिता । गोत्रे स मुख्यतां याति सर्वेषामाश्रयः पुमान् यावन्तः पल्लवाश्चासां मायासंमुखगामिनः । तावन्तः पितृद्रव्यस्य भवेयुर्भागदारिणः
ને ૨૧૨ |