________________
४
૨ સામુહિકતિલક પિતાના ઉલ્લંગ (ાળા) માં લક્ષ્મીની સાથે સુઈ રહેલા પુરુષોત્તમ (વિ) નાં શુભ લક્ષણે જોઈ સમુદ્ર પહેલાં કોઈ એક વખતે એક ક્ષણ વિચાર કર્યો નહતો.) (કે) ત્રિખંડ પૃથ્વીને ભેતા અને મધુકૈટભાદિ દૈત્યને મારનાર આ વિષણુ તેના રૂપથી વશ કરાએલી લક્ષ્મીથી એક ક્ષણ માટે પણ જુદે પડતો નથી. (લક્ષમી તેના રૂપથી એવી વશ થઈ ગઈ છે, કે એક ક્ષણ માટે પણ તેને છોડતી નથી. ) (તેમજ) આવી નજર તથા લક્ષણવાળા બીજા પુરુષોને પણ લક્ષ્મી પ્રાપ્ત થાય છે, અને આનાથી ઉલટાં લક્ષણવાળે સર્વત્ર ચાકર જ બને છે. ૩-૪-૫
अथ चेह मध्यलोके सकलेष्वपि सत्सु जंतुजातेषु । मर्त्यः प्रधानजातो यदाख्यया मर्त्यलोकोऽयम् उत्पत्तिः स्त्रीमृला तस्या अपि ततः प्रधानमेषापि । क्रियते लक्षणमनयोर्यदि तदिह स्याज्जनोपकृतिः इत्थं विचिन्त्य सुवरे स्वहृदि समुद्रेण सम्यगवगम्य । नृस्त्रीलक्षणशास्त्रं रचयांचक्रे तदादि तथा
॥८॥ સ્વર્ગ, મત્યું અને પાતાલ એ ત્રણ ખંડ પૈકી વચલા મત્યે ખંડમાં બધાં પ્રાણીઓમાં મત્ય (મનુષ્ય) મુખ્ય છે, અને તેના નામ ઉપરથીજ આ (વચલે ખડ) મત્સ્ય લોક કહેવાય છે. આ મર્યો (મનુષ્ય) ની ઉત્પત્તિ સ્ત્રીથી થાય છે અને સ્ત્રીની પુરુષથી થાય છે. તેથી તેની (સ્ત્રીની) પણ મુખ્યતા છે. જે આ બેનાં લક્ષણે (ની પરીક્ષાનું શાસ્ત્ર) કરું તો મનુષ્ય માટે તે ઉપકારક થશે. આ પ્રમાણે વિચાર કરી પિતાના હદયાન્તરમાં સારી રીતે જાણું (નિશ્ચય કરી)ને સમુદ્ર પુણ્ય અને સ્ત્રીનાં લક્ષણોનું શાસ્ત્ર બનાવ્યું. આ આદિ શાસ્ત્ર થયું. ૬-૭-૮
तदापि नारदलल्लकवराहमाण्डव्यषण्मुखप्रमुखैः । रचितं वचित्प्रसङ्गापुरुषस्त्रीलक्षणं किञ्चित् तदनन्तरमिह भुवने ख्यातं स्त्रीपुंसोर्लक्षणज्ञानम् । दुर्बोधं तन्महदिति जडमतिभिः खण्डतां नीतम् ॥१०॥ श्रीभोजनृपसुमन्तप्रभृतीनामग्रतोपि विद्यन्ते । सामुद्रिकशास्त्राणि प्रायो गहनानि तानि परम् ॥ ११ ॥ खण्डीकृतानिचपुनः पिण्डीकृत्याखिलानितान्यधुना । सामुद्रिकं शुभाशुभमिह किंचिदच्मि संक्षेपात् ॥ १२॥