________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથા
विमलाः प्रवालरुचयः स्निग्धाः क्रमोन्नता नखाः श्लक्ष्णाः । मुकुराकाराः सूक्ष्माः सौख्यं यच्छति मनुजानाम् स्थूलैर्नखैर्विदीर्णैः शूर्पाकारैश्च दीर्घनखैः । असितैः सितैर्दरिद्रा भवन्ति तेजोरचारहितैः
ALS
રા
॥ ૪૨ ||
॥ ૪૪ ||
चित्र नं २५
ચિત્ર નં. રદ્દ
સાપની ફેણ જેવા, ગાળ, ઉત્તુંગ, માંસલ અશુઠા સારી ગણાય છે. ( જુએ ચિત્ર. ૨૫) નસો દેખાઈ આવે તેવે, ટુકી, ચપટા, વાંકા અને સાંકડા અંગુઠા શુભ નથી. સુદર, ગાળ, મૃદુ, એકખીજા સાથે ચાંટી રહેતી, અને કમળની પાંખડી જેવી લાગતી સ્નિગ્ધ સીધી આંગળીએ પુષ્કળ સુખ આપે છે. (જુએ ચિત્ર. ૨૬) આછી આછી, ચપટી, સુકી, ટુકો, વાંકી ભાગી ગએલી લાગતી પગની આંગળીએ જેને હોય તે તેમજ જેની પગની આંગળીએમાં નસા તરી આવતી હોય તે ચાકરી જ કરે છે. અર્થાત્ આવી આંગળીઓનુ ફળ સારૂં નથી. જો અંગુઠા કરતાં પ્રદેશની ( અંગુઠા પાસેની આંગળી) લાંખી હોય તો પ્રથમ અશુભ ફળ મળેછે. અર્થાત્ સ્ત્રીસુખ કે કંઈ મળતું નથી, પરંતુ પાછળથી સ્ત્રી-સભાગનુ સુખ મળે છે. જો ટુકી હોય તે સ્ત્રીનું મરણુ અથવા સ્ત્રીથી ક્લેશ થાય છે. અર્થાત્ સ્રો-સુખ ખરાખર મળતુ નથી. જો અંગુઠા કરતા મધ્યમા (વલી) મેટી હોય તેા કાર્યવિનાશ થાય છે. કાર્યસિદ્ધિ થતી નથી, અપયશ મળે છે.) ટુકી હોય તેા દુ:ખ થાય. જે એક મીજી સાથે ચાંટેલી જેવી દેખાતી અને સરખી ઢાય તેા પુત્રની ઉત્પત્તિ થાય છે. અને અલ્પાયુ થાય છે. જેના પગની અનામિકા લાંખી હાય તે વિદ્વાન પુરુષ થાય છે. જેને ટુકી હાય તેને સ્રી-વિયોગ સદાકાળ રહે છે. જેને ટચલી આંગળી લાંબો ડાય તેને સુવર્ણ - લાભ (ધનસુખ) થાય છે, અને જો મા ટચલી આંગળી ટુકી હાય તા તે સદા પરઢારગામી રહે છે. જેને પ્રદર્શિની તથા કનિષ્ઠિકા જાડી હાય તેના ગાલ્યાવસ્થામાં જ તેની માતા મરી જાય છે. ચેાકખા, પ્રવાલ જેવા, સ્નિગ્ધ, કાચખાની પીઠની માફ્ક
( !