________________
૨ સામુહિકતિલક ઉપસેલા, અને સુંદર ફૂલની કળી જેવા, સૂક્ષ્મ નખ મનુષ્યને સુખ આપે છે. જાડા, રંગ વગરના ફીક્કા, સૂપડા જેવા, લાંબા, કાળા, ઘેળા અને તેજ વગરના નખ હોય લે તે નખના કારણે મનુષ્ય દરિદ્ર થાય છે. ૩પ થી ૪૪
मांसोपचितं स्निग्धं गूढशिरं कोमलं चरणपृष्ठम् । रोमस्वेदे रहितं पृथुलं कमठोन्नतं शस्तम्
॥४५॥ अंतर्गुढा गुल्फाः सरोजमुकुलोपमाः श्रियं ददते । सूकरवत्ते विषमाः शिथिलाः प्रथयन्ति वधबंधौ ॥४६॥ महिषसमानेगुल्फैश्चिपिटैर्वा दुःखसंयुताः पुरुषाः । तैरपि रोमोपगतैर्नित्यमपत्येन परिहीनाः । ॥४७॥ कन्दः पादांबुरुहस्येव भवेदतुला पाणिः । तं नरमनुरागादिव नियतं रमयति रमा रामा ॥४८॥ समपाणिः सुखसहितो दीर्घायुः स्यान्नरो महापाणिः । स्वल्पायुरल्पपाणिः प्रोन्नतया विनिर्जयो भवति ॥४९ ॥
પગની પીઠ માંસલ, સ્નિગ્ધ, દટાઈ ગએલી નસોવાળી, કમળ, રૂવાટા વગરની, પાળી, અને કાચબાની પીઠ જેવી હોય છે તે સારી છે. પગની ઘુંટીઓ અંદર સમાઈ જતી, અને કમળની કળી જેવી હોય તે તે લક્ષમી આપે છે. જે ડુક્કરના જેવી નાની મોટી કે વિષમ લાગતી તેમજ ઢીલી પડી ગએલી હશે તે તે કારાગાર બંધન યા વધ કરાવનાર લક્ષણ છે. પાડાના જેવી શુંટીઓ હોય તે, અથવા ચપટી ઘુટીઓ હોય તે પુરુષે દુઃખી થાય છે, અને જે આવી ઘુંટીઓ વાળ યુક્ત હોય તે જરૂર સંતાનરહિત થાય છે. પાણું (પગની ઘૂંટીથી તળીઆ સુધીને ભાગ એડી) જે પગ રૂપી કમળના ગઠ્ઠા જેવી ગાળ દેખાતી હોય તો તેવા લક્ષણવાળા પુરુષને મેહ પામેલી હોય તેમ લમી સદાકાળ મળ્યા કરે છે. (જૂઓ ચિત્ર ૨૭) સરખી એડીવાળો સુખી, માટી એડીવાળે દીર્ધાયુ, નાની એડીવાળો અલ્પાયુ, અને ઉંચી એડવાળે વિજયી થાય છે. ૪૫ થી ૪૯
पिशितान्तर्गतनलिका कुरङ्गजंघोपमा श्रियं पुंसाम् । प्रविरलमृदुतररोमा दत्ते क्रमवर्तुला जंघा लक्ष्मी दिशति केसरिमीनव्याघ्रोपमा नृणाम् । जंघा ऋक्षसहशा वधबंधौ निःस्वतां प्रायः . . . ॥५१॥