________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથ
૧૧૫ આયુરેખાના અંતમાંથી રેખા નીકળી હોય અને તે અંગુઠા તથા ધનરેખાની વચ્ચે ઉધ્ધપણે ગઈ હોય તો મનુષ્ય પહેલાં સુખી થઈ પછીથી તે દુઃખ ભોગવે છે. ૯૮
અંગુઠે અને પિતૃરેખા એ બેના વચ્ચેના ભાગમાં જે ચોકડી હોય તે વીંછી કરડવાને ભય થાય છે. અને તે ત્રિકોણ હોય તો દાઢવાળાં પ્રાણું (કુતરાં, શિયાળ, વાઘ ઈત્યાદી હડકાયાં થએલાં હોય તેવાં )નો ભય થાય છે.
માતૃરેખા અને આયુરેખા જે મૂળમાં મળેલી હોય તો મિત્ર પીડા થાય અને અંગુઠાના પર્વમાં જે યવ હોય તો યૌવનાવસ્થામાં સુખ ભેગવે છે. ૧૦૦
હસ્તચિન્હ સૂત્ર સમાપ્ત कनिष्ठाङ्गुलिदेशाच रेखा गच्छति तर्जनीम् । अविच्छिन्नानि वर्षाणि शतमायुर्विनिर्दिशेत् { ૨૦૨ | कनिष्ठाङ्गलिदेशाच रेखा गच्छति मध्यमां । अविच्छिन्नानि वर्षाणि अशीत्यायुर्विनिर्दिशेत् | ૨૦૨ कनिष्ठाङ्गुलिदेशाच रेखा गच्छत्यनामिकाम् । अविच्छिन्नानि वर्षाणि पष्ठिरायुर्विनिर्दिशेत् છે ૬૦રૂ कनिष्ठाङ्गलि देशाच्च रेखा तत्रैव गच्छति । त्रिंशदा विंशवर्षाणि तस्यायुः परिकार्तितम्
આયુરેખાનું સ્વરૂપ -કનિષ્ઠિકાના મૂળમાંથી (મૂળ નીચેથી) રેખા નીકળી તર્જની સુધી અવિચ્છિન્નપણે રેખા જતી હોય તો સો વર્ષનું આયુદ જાણવું. ૧૦૧
- કનિષ્ઠિકા નીચેની નીકળેલી તે રેખા જે મધ્યમાં પર્યત જતી હોય તે એંસી વર્ષનું આયુદ જાણવું. ૧૦૨
કનિષ્ઠિકાના નીચેથી નીકળેલી તે રેખા જે અનામિકા સુધી ગએલી હોય તે ૬૦ વર્ષનું આયુદો જાણવું. ૧૦૩
' અને જે તે રેખા કનિષ્ઠિકાના પ્રદેશ પુરતી જ હોય તે વીશ અથવા ત્રીશ વર્ષનું આયુર્દા જાણવું. ૧૦૪
कालांगुलीइ रेहापयेसिणिलंघिउण जस्सगया । अखंडा अस्फुटिआ वरिमाण सपुंसोजीवे वीसं तिसं चालं पन्नास संसठि सति असीइ । नउ इकणिठिया पयेसिणि जावजाणिया