________________
હસ્તસંજીવની तारामूलान्मणिं यावत् रेखा यत्संख्यया स्फुटा । तावती महिला तस्य राजयोगे विनिर्दिशेत् ॥ १३१ ॥ स्युर्यावस्योऽन्तरे रखा मणिजीवितरेखयोः । तावत्योमहिलास्तस्य स्त्रियस्तावन्मनः प्रियाः ॥ १३२॥ स्त्रियो दक्षिणपाणिस्था पतिरेखा प्रकीर्तिता ।
आयूरेखात्र तदुभेदे योगः स्याद्विधवाकरः ॥ १३३ ॥ तदावामकरे तारामूलादामाणिबंधनम् । रेखा यावन्त उद्भूतास्त्रियस्तावत्यईरिताः ॥ १३४ ॥
કનિષ્ઠિકાના મૂળથી લઈ મણિબંધ સુધી જેટલી આડી રેખાઓ હોય તેટલી સ્ત્રીઓનું સુખ જે બીજાં લક્ષણેથી રાજગ થતો હોય તો થાય છે. ૧૩૧
મણિબંધ અને આયુરેખાના વચ્ચે, જેટલી રેખાઓ હોય તેટલી પુરુષને સ્ત્રીઓ થાય છે. અને સ્ત્રીને તેટલા જર થાય છે. ૧૩૨
સ્ત્રીને જમણા હાથમાંની આયુરેખા તે પતિરેખા જાણવી. જે આ રેખા વિધાએલી હોય તે સ્ત્રી વિધવા થાય છે. ૧૩૩
સ્ત્રીના હાથમાં કનિકાના મૂળથી મણિબંધ સુધી જેટલી આડી રેખાઓ હોય તેટલા સ્ત્રોના સ્વામી થાય છે. ૧૩૪
पुष्टं यदेव देहेस्यालक्षणं वाप्यलक्षणम् । इतरबाध्यते तेन बलवरफलदो भवेत्
॥१३५॥ લક્ષણે એક બીજાનાં બાધક થાય છે–શરીરની અંદર એક ચિન્હ બલવાન હોય અથવા નિર્બળ હૈય, પણ જે તેનાથી વિરૂદ્ધનું બીજું લક્ષણ બળવાન હોય તે પહેલા લક્ષણને બાધ કરે છે. અને તે બીજા લક્ષણુનું ફળ મળે છે. ૧૩૫
तथा च योगिप्रभृतेर्यस्य स्त्री संगमोनहि । दाररेखा भक्तशिष्यं दत्ते त्वन्या प्रभुत्वकृत् ॥ १३६॥
ઉદાહરણે–જે લેગી વગેરેને સ્ત્રીસંગ હોતો નથી તેઓને સ્ત્રીરેખા ભાશિષ્ય मय से आधे छ. १३९
लक्ष्मीराज्यं वाहनादि नृणां वामकरादिह । झानमैश्चर्यवंशादि वीक्ष्या दक्षिणपाणितः ॥ १३७ ॥