________________
૪૨
तदा स्त्रिया समं प्रीतिः प्राधान्यं स्वगृहे भवेत् श्वर्वामे मातृरेखा स्वसुरः पितृरेखिका । अङ्गुष्टाच्च मणिं यावद्रेखाभिः शालकान् वदेत्.
હસ્તસ જીવની
॥ ૩૨ ॥
॥ ૨૩ ॥
બાર વર્ષની ઉંમર સુધી રેખાઓનું સ્પષ્ટિકરણ થતું નથી. તેમજ ત્યારપછીનાં ત્રણ વર્ષ સુધી પશુ ખાલકને ડાબા હાથમાં જ બધુ વિચારવું. ડાખા હાથમાં માતૃરેખા લાંબી હાય તેા સ્રીપક્ષ તરફનું ધન મળે છે. અથવા માતા તરફથી કે માતુલપક્ષ તરફથી ધન મળે છે, કે પછી યુવાનીમાં પોતાની મેળે ઉપાર્જન થાય છે. શાખા વગરની કે છિન્નભિન્ન થયા વગરની ડાબા હાથની આયુરેખા હોય તા સ્ત્રી ઉપર પ્રીતિ રહે છે. અને ઘરમાં સ્રીની મહત્તા રહે છે. ડાબા હાથમાં માતૃરેખા સાસુની રેખા અને છે. અને પિતૃરેખા સસરાની રેખા બને છે. તેમજ અશુઠાથી મણિબંધ પ તની રેખાઓ સાળાએતુ સૂચન કરે છે. ૩૦ થી ૩૩
रेखाभिः करभे वामे वणिक् पुत्राश्च सेवकाः । वाणिज्यं यैः समं मिश्रं कनिष्ठाजीवितांतरे धर्मं दीक्षा यशोराज्यं रेखाभिः फलमत्र तत् । साहचर्यं स्त्रियस्तत्र तथैव मृत्युरेखया ज्ञेयं विज्ञानचातुर्यं विद्यारेखा स्वरूपतः । ऊर्ध्वरेखा फलान्यत्र स्त्रीपाणिग्रहणात्परम् अद्वादशराश्यादेस्तथावयवचिन्तनम् । प्रागुक्तं तत् स्त्रिया ज्ञेयं योगिनां भक्तिकारिणः वामहस्ते दक्षिणास्था बलवद्भोगलक्षणे । प्रभुत्वयोगातिशयाद्वाच्यं व्रतविडम्बनम्
|| ૩૮ ॥
ડાબા હાથના કરભમાં રહેલી રેખાઓ દ્વારા મુનિમ તથા સેવકાનું જ્ઞાન થાય છે. અને કનિષ્ઠિકા તથા આયુરેખાના મધ્યભાગમાં રહેલી રેખાએ ઉપરથી ભાગીદારને નિશ્ચય થાય છે. ડાબા હાથથાં રહેલી ધર્મ, દીક્ષા, યશ, રાજ્ય એ રેખાઓ ઉપરથી સ્ત્રીના સાહચર્યથી તે તે રેખાઓનું ફળ ભેગવાશે તેમ સમજવું. અને મૃત્યુરેખા હાય તેા તેના વિચાર પણ તેવી રીતે કરવેશ, ડાબા હાથમાં રહેલી વિદ્યારેખા ઉપરથી વિજ્ઞાન અને ચાતુર્ય ના ખ્યાલ કરવા. તેમજ ડાબા હાથમાં ભાગ્યરેખા હોય તે લગ્ન પછી (સ્ત્રીના આવાગમન પછી) તેનું ફળ મળે છે. ડાખા હાથમાં પહેલાં બતાવ્યું તેમ ખાર રાશિઓની ચેાજના થાય છે, તેમજ તેમના ઉપરથી સ્ત્રીના અવયવાના
॥ ૩૪ ||
1134 11
# ૩ ॥
॥ ૩૭ ॥