________________
ન સામુહિકના પાંચ રે
૧૪૩ ખ્યાલ કરી શકાય છે. રોગી પુરુષને ડાબા હાથની રેખા ઉપરથી ભક્ત સંબંધી વિચાર થાય છે. યોગી પુરુષને જમણા હાથ કરતાં ડાબા હાથમાં ભેગાદિ બળવાન રેખાઓ હોય તો તેનું પ્રભુત્વ વધે છે. પરંતુ તેઓ વ્રતમાંથી બ્રશ થાય છે. ૩૪ થી ૩૮
वेधादिदोषादेखाणां कदाचिदक्षिणे फलम् । विसम्वादे निश्चयात्तत्फलं वामकराङ्गतः
જમણા હાથની રેખા કદાપિ છિન્નભિન્ન થવાથી કે બીજા કારણથી ફલ ન આપી શકે તેમ હોય તો ડાબા હાથની રેખા અચૂક ફલ આપે છે. ૩૯
यस्य कृपाणिका शस्त्रं वामे भुजदले भवेत् । तस्य स्त्री निष्ठुरा दुष्टा कोधान्मारयते पतिम् ध्वजे चञ्चलता तस्यास्तुलायां व्यवसायिता। चन्द्रे सौम्या पुष्पदाम्ना बहुपुत्रवती वधूः
જે પુરુષના ડાબા હાથમાં કૃપા કે બીજા શસ્ત્રનું ચિન્હ હોય છે. તે પુરુષની શ્રી નિષ્ફર હોય છે. અને ક્રોધમાં આવી પોતાના પતિને મારી નાંખે છે. ડાબા હાથમાં ધજાનું ચિન્હ હોય તે સ્ત્રી ચપળ (ભટકતી) હોય છે. ત્રાજવાનું ચિન્હ હોય તો સ્ત્રી વ્યવસાય કરનારી (વેપાર કરનારી) હોય છેચંદ્રનું ચિન્હ હોય તે સૌમ્ય હોય છે. અને પુષ્પમાળાનું ચિન્હ હોય તો સ્ત્રી બહુ પુત્રવાળી થાય છે. ૪૦ થી ૪૧
एवं यद्बहुसम्मतं तदुदितं वामेऽपि रेखाफलं सर्वं चाप्यनया दिशैव सुधिया ध्येयं विधेयं धिया ।
औन्नत्यं समुदेति मेघविजयाद्यस्मादकस्माच्छ्रियं नित्याभ्यासविलासलभ्यमसकृत्तलक्षणान्वीक्षणात् ॥४२॥
ઉપસંહાર–આ રીતે જે બહુ થકારોને સંમત છે, તે ડાબા હાથની રેખાએનું ફળ પણ મેં કહ્યું. આ રીતે જ બધું વિચારીને બુદ્ધિમાન પુરુષે ફળની યેજના કરવી. અને આવા જ્ઞાનના નિત્યના અભ્યાસ, મનનથી વારંવાર મળી આવતાં લક્ષણેના જેવાથી અકસ્માત મેઘકિંજય થવાથી (મેઘ ચઢી આવવાથી) જલને અસ્પૃદય (વૃદ્ધિ) થાય છે, તેમ લક્ષમીની વૃદ્ધિ થાય છે. કર
श्रीसामुद्रिकभावभुतरसं गम्भीरमध्यासितं नानाकारमहार्थभासुरमणियोतिर्मिरूद्भासितम् ।