________________
૧૪૪
૧ હસ્તસંજીવની साकल्येन परिग्रहीतुमचिराद्वक्ता न शक्ताजनाः तद्धस्तामृतजीवनेन सहितास्तैः सन्तु श्रद्धाश्रयाः ॥४३॥ किञ्चिच्छास्त्रसमीक्षणादगुरुमुखादन्वीक्षणालक्षणाभ्यासादत्र समुच्छितं समुचितं ज्ञेयं मया वाङ्मयम् । तदृष्यं विदुषा न किन्तु सुहृदा सम्भावनीयं करे यस्मानिमलतामुपैति सकलं शास्त्रं सतां संग्रहात् ॥४४॥ गृहे वृष्टिस्तस्य स्फुरति कनकर्मेघविजयाद्विदित्वा यः पाणिग्रहणविधिमीक्षेत निपुणः । समुद्रादुद्भूता सदवयवसम्वधमधुरा महालक्ष्मीः पाणिग्रहणमुदिता तेन रमते
॥४५॥ प्रेष्यस्तपागच्छ नृपालचक्रिणश्चक्रे गुरोः श्रीविजयप्रभोः । शिष्यः कृपादेर्विजयस्य धीमतःशास्त्रं समेघाद्विजयाख्यवाचकः॥४६॥
अनुष्ठुभां सपादोऽत्र ज्ञेयः पंचशतो ध्रुवम् । ग्रन्थे सतां प्रसादाच श्रेयः श्रीरस्तु शास्वती
॥४७॥ અદ્ભુતરસ અને ગંભીરતાવાળા, અનેક પ્રકારના વિશાળ અર્થોની પ્રભાથી ઝળહળતા, સામુદ્રિકશાસ્ત્રના મર્મને એકદમ સમજવા માટે તેના રસિક પુરુષે સમર્થ થતા નથી, તેથી આ હસ્તસંજીવનથી શક્તિમાન થઈ તેઓ તેના મર્મને ગ્રહણ કરવા શ્રદ્ધાવાળા બનો. કેટલુંક શાસ્ત્રોની આલોચના કરવાથી, કેટલુંક ગુરુમુખથી, કેટલુંક લક્ષણે જેવાના અભ્યાસથી જે કંઈ એગ્ય સાહિત્ય મને મળ્યું તે મેં અહીં મૂક્યું છે. તેને વિદ્વાન પુરૂએ દેષ ન ચઢાવ. પણ મિત્રભાવથી હાથમમાં ગ્રહણ કરવું. જે મેઘવિજય નામના ગ્રંથકર્તા પાસેથી હાથ જેવાની વિધિને જાણુ નિપુણ થઈ હાથ જુએ છે. તેના ઘેર સુવર્ણની વૃષ્ટિ થાય છે અને સુંદર અવયવોથી શોભતી સમુદ્રમાંથી ઉન્ન થએલી સુંદર મહાલક્ષ્મી તેના પાણિગ્રહણથી (હાથ જેવાથી) પ્રસન્ન થઈ તેની સાથે કોડા કરે છે. તપાગચ્છના આચાર્યોના શિરોમણિ શ્રી વિજયપ્રભ ગુરૂના સેવક અને શ્રી કૃપાવિજય પંડિતના શિષ્ય શ્રી મેઘવિજય વાચક (ઉપાધ્યાય) આ શાસ્ત્રની રચના કરનાર છે. આ ગ્રંથ સવા પાંચસો અનુકુન્ કલેક પ્રમાણ છે સજ્જનોની કૃપાથી આ ગ્રંથમાં શાશ્વત સિદ્ધિ રહે. ૪૩ થી ૪૭